માર્ચ ૯નું અઠવાડિયું
ગીત ૨૪ (200) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૯, ફકરા ૨૩-૨૭, પાન ૧૧૫ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૧-૪ (૮ મિ.)
નં. ૧: ૧ શમૂએલ ૨:૩૦-૩૬ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: મસીહ વિશે બાઇબલ અગાઉથી શું જણાવે છે?—igw પાન ૧૦ (૫ મિ.)
નં. ૩: આસા—વિષય: શુદ્ધ ભક્તિ કરવા ઉત્સાહી બનો—૨ કાળ. ૧૪:૧-૧૫; ૧૫:૧-૧૫ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘સારાં કામ કરવાં તૈયાર રહીએ.’—તીતસ ૩:૧.
ગીત ૬ (43)
૧૦ મિ: ‘સારાં કામ કરવાં તૈયાર રહીએ.’ મહિનાના ધ્યેયના આધારે ટૉક. નીતિવચનો ૨૧:૫, તીતસ ૩:૧ અને ૧ પીતર ૩:૧૫ વાંચીને એની ચર્ચા કરો. સારી તૈયારી કરવાથી ફાયદો થાય છે એ ભાઈ-બહેનોને સમજાવો. મહિનાની સેવા સભાના અમુક ભાગ ટૂંકમાં જણાવો. એ મહિનાના ધ્યેય સાથે કઈ રીતે સંકળાયેલા છે એની ચર્ચા કરો.
૧૦ મિ: શાળા નિરીક્ષકનું ઇન્ટરવ્યૂ લો. તમને મળેલી જવાબદારીમાં શાનો સમાવેશ થાય છે? દર અઠવાડિયે શાળા ચલાવવા તમે કેવી તૈયારી કરો છો? વિદ્યાર્થીએ કેમ પોતાની સોંપણીની અગાઉથી તૈયારી કરવી જોઈએ? સભામાં આવતા પહેલાં ભાઈ-બહેનો શાળાની માહિતી વાંચીને આવે તો, શું ફાયદો થશે?
૧૦ મિ: “સ્મરણપ્રસંગની તૈયારી કરીએ.” ચર્ચા. માર્ચ ૨૦૧૩ આપણી રાજ્ય સેવા પાન ૨ની માહિતીની ટૂંકમાં ચર્ચા કરો. દૃશ્યથી બતાવો કે, પ્રકાશક સ્મરણપ્રસંગમાં આવેલી વ્યક્તિનો આવકાર કરે છે.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના