જાહેરાતો
◼ ઑગસ્ટ માટે સાહિત્ય ઑફર: ઈશ્વર પાસેથી ખુશખબર! અથવા કોઈ ૩૨ પાનાની પુસ્તિકા. સપ્ટેમ્બર અને ઑક્ટોબર: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન. નવેમ્બર અને ડિસેમ્બર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા મંડળમાં જે પત્રિકા પ્રાપ્ય હોય.
◼ સપ્ટેમ્બરની શરૂઆતથી સરકીટ નિરીક્ષકો આ વિષય પર પ્રવચન આપશે: “શું ઈશ્વરના નીતિ-નિયમો પાળવાથી કોઈ ફાયદો છે?”