સપ્ટેમ્બર ૧૪નું અઠવાડિયું
ગીત ૧૨ (93) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
યહોવાની ઇચ્છા: પાઠ ૧૧-૧૩ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૧૬-૧૮ (૮ મિ.)
નં. ૧: ૨ રાજાઓ ૧૭:૧૨-૧૮ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: તમારા બાઇબલ વાંચનમાંથી તમે કઈ રીતે વધારે લાભ મેળવી શકો?—igw પાન ૩૨ (૫ મિ.)
નં. ૩: એબેદ-મેલેખ—વિષય: હિંમતવાન બનો અને યહોવાના ભક્તોને માન આપો—યિર્મે. ૩૮:૪-૧૩; ૩૯:૧૫-૧૮ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ.’—પ્રે.કૃ. ૨૦:૨૪, NW.
ગીત ૧૧ (85)
૧૦ મિ: ‘ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ.’ ડિસેમ્બર ૧, ૨૦૦૮ ચોકીબુરજ પાન ૨૩-૨૫, ફકરા ૩-૧૨ અને મહિનાના ધ્યેયના આધારે ટૉક.—પ્રે.કૃ. ૨૦:૨૪.
૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વેપારી વિસ્તારમાં ખુશખબર જણાવીએ.” ચર્ચા. બે ટૂંકાં દૃશ્ય બતાવો. પહેલા દૃશ્યમાં બતાવો કે, એક દુકાનદાર સાથે પ્રકાશક સમજી-વિચારીને વર્તતા નથી. એ જ પરિસ્થિતિને ફરી બતાવો. પણ, આ વખતે બતાવો કે પ્રકાશક સમજી-વિચારીને વર્તે છે. એ પછી, ભાઈ-બહેનોને પૂછો કે બીજું દૃશ્ય શા માટે અસરકારક હતું.
ગીત ૮ (51) અને પ્રાર્થના