વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૫ પાન ૩
  • સપ્ટેમ્બર ૨૮નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૮નું અઠવાડિયું
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૯/૧૫ પાન ૩

સપ્ટેમ્બર ૨૮નું અઠવાડિયું

ગીત ૨૪ (200) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

યહોવાની ઇચ્છા: પાઠ ૧૭-૧૯ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૨૩-૨૫ (૮ મિ.)

નં. ૧: ૨ રાજાઓ ૨૩:૮-૧૫ (૩ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુ, પરમેશ્વરના પુત્ર અને રાજા—td ૪ક (૫ મિ.)

નં. ૩: એલઆઝાર—વિષય: યહોવાની સેવામાં મક્કમ રહો—ગણ. ૧૩:૪-૧૬; ૧૪:૨૬-૩૦; ૨૦:૨૫-૨૮; ૨૭:૧૮-૨૩; ૩૩:૩૭-૩૯ (૫ મિ.)

સેવા સભા:

મહિનાનો ધ્યેય: ‘ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ.’—પ્રે.કૃ. ૨૦:૨૪, NW.

ગીત ૬ (43)

૧૦ મિ: પાઊલ અને તેમના સાથીઓએ ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપી. ચર્ચા. પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૧-૧૫ વંચાવો. આ અહેવાલ પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકે એની ચર્ચા કરો.

૨૦ મિ: “બીજાઓને શીખવવા ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીએ.” સવાલ-જવાબ. ફકરા ૩ની ચર્ચા પછી સારી રીતે તૈયાર કરેલું એક દૃશ્ય બતાવો. એમાં એક પ્રકાશક ખુશખબર પુસ્તિકા ઘરમાલિકને આપે છે અને એક ફકરાની ચર્ચા કરે છે.

ગીત ૭ (46) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો