ઑક્ટોબર ૫નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
યહોવાની ઇચ્છા: પાઠ ૨૦-૨૨ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૧-૪ (૮ મિ.)
નં. ૧: ૧ કાળવૃત્તાંત ૧:૨૮-૪૨ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: એલી—વિષય: કંઈ પણ ચલાવી લેવાથી યહોવાનું અપમાન થાય છે—૧ શમૂ. ૨:૧૨-૧૭, ૨૨-૨૫, ૨૯; ૪:૨-૧૮ (૫ મિ.)
નં. ૩: તારણ માટે ઈસુમાં માનવું જરૂરી—td ૪ખ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ.’—પ્રે.કૃ. ૨૦:૨૪, NW.
ગીત ૨૨ (185)
૧૦ મિ: ઑક્ટોબર મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. ભાગની શરૂઆતમાં આપેલી રજૂઆત વાપરીને દૃશ્ય બતાવો. પછી, રજૂઆતને શરૂઆતથી અંત સુધી વાંચીને એના પર ચર્ચા કરો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વેપારી વિસ્તારમાં ખુશખબર જણાવીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.
ગીત ૧૮ (130) અને પ્રાર્થના