જુલાઈ ૩-૯
હઝકીએલ ૧૧-૧૪
ગીત ૫૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું તમારું હૃદય યહોવાના માર્ગે ચાલવા તૈયાર છે?”: (૧૦ મિ.)
હઝ ૧૧:૧૭, ૧૮—યહોવાએ શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરવાનું વચન આપ્યું હતું (w૦૭ ૭/૧ ૧૧ ¶૪)
હઝ ૧૧:૧૯—યહોવા એવું હૃદય આપશે, જે તેમનું માર્ગદર્શન પાળવા તૈયાર હશે (w૧૬.૦૫ ૧૫ ¶૯)
હઝ ૧૧:૨૦—યહોવા ચાહે છે કે આપણે શીખેલી વાતો લાગુ કરીએ
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
હઝ ૧૨:૨૬-૨૮—આ કલમો પ્રમાણે યહોવાના ભક્તો પર કઈ જવાબદારી રહેલી છે? (w૦૭ ૭/૧ ૧૩ ¶૮)
હઝ ૧૪:૧૩, ૧૪—આ કલમોમાં જણાવેલી વ્યક્તિઓ પાસેથી આપણે શું શીખી શકીએ? (w૧૬.૦૫ ૨૬ ¶૧૩; w૦૭ ૭/૧ ૧૩ ¶૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૧૨:૧-૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સંમેલન માટેનાં સૂચનો: (૧૫ મિ.) ટૉક. એપ્રિલ ૨૦૧૬ જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકાનાં પાન ૬ પરથી લાગુ પડતા મુદ્દા યાદ અપાવો. સંમેલન માટેનાં સૂચનો વીડિયો બતાવો. (વીડિયો > આપણું સેવાકાર્ય અને સભાઓ) માતા-પિતાઓને ઉત્તેજન આપો કે બાળકોના બૅજ કાર્ડની પાછળ મોબાઇલ નંબર લખે. જો બાળક ખોવાઈ જાય, તો એટેન્ડન્ટને માતા-પિતાનો સંપર્ક કરવામાં મદદ મળશે. ૨૦૧૭ના સંમેલન માટે ઉત્સાહ જગાડો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૫ ¶૧-૧૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪ અને પ્રાર્થના