વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ફેબ્રુઆરી પાન ૪
  • ફેબ્રુઆરી ૧૦-૧૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૧૦-૧૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ફેબ્રુઆરી પાન ૪

ફેબ્રુઆરી ૧૦-૧૬

ઉત્પત્તિ ૧૫-૧૭

  • ગીત ૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાએ શા માટે ઈબ્રામ અને સારાયનાં નામ બદલ્યાં?”: (૧૦ મિ.)

    • ઉત ૧૭:૧—ઈબ્રામ પાપી હોવા છતાં નેક ગણાયા (it-૧-E ૮૧૭)

    • ઉત ૧૭:૩-૫—ઈબ્રામને ઈબ્રાહીમ નામ આપવામાં આવ્યું (it-૧-E ૩૧ ¶૧)

    • ઉત ૧૭:૧૫, ૧૬—સારાયને સારાહ નામ આપવામાં આવ્યું (w૦૯-E ૨/૧ ૧૩)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૧૫:૧૩, ૧૪—૪૦૦ વર્ષ સુધી જે દુઃખ આપવામાં આવ્યું, એ ક્યારે શરૂ થયું અને ક્યારે પૂરું થયું? (it-૧-E ૪૬૦-૪૬૧)

    • ઉત ૧૫:૧૬—કઈ રીતે ઈબ્રાહીમના વંશજો “ચોથી પેઢીમાં” કનાન પાછા આવ્યા? (it-૧-E ૭૭૮ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૧૫:૧-૨૧ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: પ્રકાશકે કઈ રીતે સવાલોનો સારી રીતે ઉપયોગ કર્યો? તેમણે કઈ રીતે દાખલો આપીને શીખવ્યું?

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે કઈ રીતે જવાબ આપવો એ બતાવો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ખુશખબર પુસ્તિકા આપો અને પાઠ ૩માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૬

  • “તમારું લગ્‍નબંધન મજબૂત કરો”: (૧૫ મિ.) ચર્ચા. લગ્‍નબંધન કઈ રીતે મજબૂત કરી શકાય? વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૮ ¶૧૨-૧૯

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો