વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ફેબ્રુઆરી પાન ૮
  • ફેબ્રુઆરી ૨૪–માર્ચ ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૪–માર્ચ ૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ફેબ્રુઆરી પાન ૮

ફેબ્રુઆરી ૨૪–માર્ચ ૧

ઉત્પત્તિ ૨૦-૨૧

  • ગીત ૧૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા હંમેશાં પોતાનાં વચનો પ્રમાણે કરે છે”: (૧૦ મિ.)

    • ઉત ૨૧:૧-૩—સારાહ ગર્ભવતી થઈ અને એક દીકરાને જન્મ આપ્યો (wp૧૭.૫-E ૧૪-૧૫)

    • ઉત ૨૧:૫-૭—યહોવા અશક્ય બાબતને શક્ય બનાવે છે

    • ઉત ૨૧:૧૦-૧૨, ૧૪—ઇસહાક વિશે યહોવાએ જે વચન આપ્યું હતું, એમાં ઈબ્રાહીમ અને સારાહને અડગ શ્રદ્ધા હતી

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૨૦:૧૨—સારાહ કયા અર્થમાં ઈબ્રાહીમની બહેન હતી? (wp૧૭.૩-E ૧૨, ફૂટનોટ)

    • ઉત ૨૧:૩૩—ઈબ્રાહીમે કઈ રીતે ‘યહોવાના નામે’ પ્રાર્થના કરી? (w૮૯-E ૭/૧ ૨૦ ¶૯)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૨૦:૧-૧૮ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: પ્રકાશકે કઈ રીતે કલમનું મહત્ત્વ સમજાવ્યું? વીડિયોમાં જોયું તેમ, જે વ્યક્તિએ આપણા સંદેશામાં રસ બતાવ્યો હોય, તેને મદદ કરવા શું કરવું જોઈએ?

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૩૪ ¶૧૯-૨૦ (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૮

  • સેવા વર્ષનો અહેવાલ: (૧૫ મિ.) વડીલ ટૉક આપશે. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. પછી, એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૦

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો