વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જાન્યુઆરી પાન ૧૪
  • ફેબ્રુઆરી ૨૧-૨૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૧-૨૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જાન્યુઆરી પાન ૧૪

ફેબ્રુઆરી ૨૧-૨૭

૧ શમુએલ ૬-૮

  • ગીત ૪૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “તમારા રાજા કોણ છે?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧શ ૭:૩—આ કલમમાંથી પસ્તાવો કરવા અને યહોવા પાસે પાછા ફરવા વિશે શું શીખ્યા? (w૦૨ ૪/૧ ૧૨ ¶૧૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૭:૧-૧૪ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકે જે સવાલ કર્યો હોય એ વિષય પર કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૧૮)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૩ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૨૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૭

  • મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)

  • શું માર્ચ અને એપ્રિલમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો?: (૫ મિ.) જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૧ આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા, પાન ૧૬ પરના લેખની ચર્ચા કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rj ભાગ ૫ અને આખરમાં

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૬૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો