વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૪૩૫
  • યહોશુઆ મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોશુઆ મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • યહોશુઆના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યહોશુઆને શું યાદ હતું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • યહોશુઆ અને ગિબયોની લોકો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યહોશુઆ મુખ્ય વિચારો

યહોશુઆ

મુખ્ય વિચારો

  • ૧

    • યહોવા યહોશુઆને ઉત્તેજન આપે છે (૧-૯)

      • નિયમશાસ્ત્ર વાંચ અને મનન કર (૮)

    • યર્દન પાર કરવાની તૈયારીઓ (૧૦-૧૮)

  • ૨

    • યહોશુઆ બે જાસૂસોને યરીખો મોકલે છે (૧-૩)

    • રાહાબ જાસૂસોને સંતાડી દે છે (૪-૭)

    • રાહાબને આપેલું વચન (૮-૨૧ક)

      • લાલ રંગના દોરડાની નિશાની (૧૮)

    • જાસૂસો યહોશુઆ પાસે પાછા આવ્યા (૨૧ખ-૨૪)

  • ૩

    • ઇઝરાયેલીઓ યર્દન પાર કરે છે (૧-૧૭)

  • ૪

    • નિશાની તરીકે પથ્થરો (૧-૨૪)

  • ૫

    • ગિલ્ગાલમાં સુન્‍નત (૧-૯)

    • પાસ્ખાની ઉજવણી, માન્‍ના બંધ થયું (૧૦-૧૨)

    • યહોવાના સૈન્યનો આગેવાન (૧૩-૧૫)

  • ૬

    • યરીખોનો કોટ તૂટી પડે છે (૧-૨૧)

    • રાહાબ અને તેનું કુટુંબ બચાવી લેવાયું (૨૨-૨૭)

  • ૭

    • આયમાં ઇઝરાયેલની હાર (૧-૫)

    • યહોશુઆની પ્રાર્થના (૬-૯)

    • ઇઝરાયેલની હારનું કારણ પાપ (૧૦-૧૫)

    • આખાન પકડાયો અને પથ્થરે માર્યો ગયો (૧૬-૨૬)

  • ૮

    • આયની સામે યહોશુઆ છૂપા હુમલાની ગોઠવણ કરે છે (૧-૧૩)

    • આય શહેર કબજે થયું (૧૪-૨૯)

    • એબાલ પર્વત પાસે નિયમશાસ્ત્ર વંચાયું (૩૦-૩૫)

  • ૯

    • સમજુ ગિબયોનીઓ સુલેહ-શાંતિ ચાહે છે (૧-૧૫)

    • ગિબયોનીઓની ચાલાકી પકડાઈ (૧૬-૨૧)

    • ગિબયોનીઓએ લાકડાં અને પાણી લાવવાં (૨૨-૨૭)

  • ૧૦

    • ગિબયોન માટે ઇઝરાયેલ લડે છે (૧-૭)

    • ઇઝરાયેલ માટે યહોવા લડે છે (૮-૧૫)

      • નાસતાં દુશ્મનો પર કરાનો વરસાદ (૧૧)

      • સૂર્ય થંભી જાય છે (૧૨-૧૪)

    • હુમલો કરનારા પાંચ રાજાઓ મારી નંખાયા (૧૬-૨૮)

    • દક્ષિણનાં શહેરો પર જીત (૨૯-૪૩)

  • ૧૧

    • ઉત્તરનાં શહેરો પર જીત (૧-૧૫)

    • યહોશુઆની જીતનું વર્ણન (૧૬-૨૩)

  • ૧૨

    • યર્દનની પૂર્વના રાજાઓની હાર (૧-૬)

    • યર્દનની પશ્ચિમના રાજાઓની હાર (૭-૨૪)

  • ૧૩

    • જીતવાનો બાકી રહેલો વિસ્તાર (૧-૭)

    • યર્દનની પૂર્વ તરફના વિસ્તારના ભાગ કરાયા (૮-૧૪)

    • રૂબેનનો વારસો (૧૫-૨૩)

    • ગાદનો વારસો (૨૪-૨૮)

    • પૂર્વ તરફ મનાશ્શાનો વારસો (૨૯-૩૨)

    • લેવીઓનો વારસો યહોવા (૩૩)

  • ૧૪

    • યર્દનની પશ્ચિમ તરફના વિસ્તારના ભાગ કરાયા (૧-૫)

    • કાલેબને વારસામાં હેબ્રોન મળે છે (૬-૧૫)

  • ૧૫

    • યહૂદાનો વારસો (૧-૧૨)

    • કાલેબની દીકરીને જમીન મળે છે (૧૩-૧૯)

    • યહૂદાનાં શહેરો (૨૦-૬૩)

  • ૧૬

    • યૂસફના વંશજોનો વારસો (૧-૪)

    • એફ્રાઈમનો વારસો (૫-૧૦)

  • ૧૭

    • પશ્ચિમ તરફ મનાશ્શાનો વારસો (૧-૧૩)

    • યૂસફના વંશજોને વધારે જમીન (૧૪-૧૮)

  • ૧૮

    • બાકીનો દેશ શીલોહમાં વહેંચી અપાયો (૧-૧૦)

    • બિન્યામીનનો વારસો (૧૧-૨૮)

  • ૧૯

    • શિમયોનનો વારસો (૧-૯)

    • ઝબુલોનનો વારસો (૧૦-૧૬)

    • ઇસ્સાખારનો વારસો (૧૭-૨૩)

    • આશેરનો વારસો (૨૪-૩૧)

    • નફતાલીનો વારસો (૩૨-૩૯)

    • દાનનો વારસો (૪૦-૪૮)

    • યહોશુઆનો વારસો (૪૯-૫૧)

  • ૨૦

    • આશ્રય શહેરો (૧-૯)

  • ૨૧

    • લેવીઓ માટે શહેરો (૧-૪૨)

      • હારુનના વંશજો માટે (૯-૧૯)

      • બાકીના કહાથીઓ માટે (૨૦-૨૬)

      • ગેર્શોનીઓ માટે (૨૭-૩૩)

      • મરારીઓ માટે (૩૪-૪૦)

    • યહોવાનાં વચનો પૂરાં થયાં (૪૩-૪૫)

  • ૨૨

    • પૂર્વ તરફનાં કુળો ઘરે પાછા ફરે છે (૧-૮)

    • યર્દન પાસે વેદી બાંધવામાં આવી (૯-૧૨)

    • વેદી બાંધવાનું કારણ સમજાવવામાં આવ્યું (૧૩-૨૯)

    • લડાઈનો વિચાર છોડી દીધો (૩૦-૩૪)

  • ૨૩

    • ઇઝરાયેલના આગેવાનોને યહોશુઆના છેલ્લા શબ્દો (૧-૧૬)

      • યહોવાનું એકેય વચન નિષ્ફળ ગયું નથી (૧૪)

  • ૨૪

    • યહોશુઆ ઇઝરાયેલનો ઇતિહાસ જણાવે છે (૧-૧૩)

    • યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન (૧૪-૨૪)

      • “હું અને મારા ઘરના તો યહોવાની જ ભક્તિ કરીશું” (૧૫)

    • યહોશુઆએ ઇઝરાયેલ સાથે કરેલો કરાર (૨૫-૨૮)

    • યહોશુઆનું મરણ અને દફન (૨૯-૩૧)

    • યૂસફનાં હાડકાં શખેમમાં દફનાવાયાં (૩૨)

    • એલઆઝારનું મરણ અને દફન (૩૩)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો