નહેમ્યા મુખ્ય વિચારો ૧ યરૂશાલેમથી સમાચાર (૧-૩) નહેમ્યાની પ્રાર્થના (૪-૧૧) ૨ નહેમ્યા યરૂશાલેમ જાય છે (૧-૧૦) નહેમ્યા શહેરના કોટની તપાસ કરે છે (૧૧-૨૦) ૩ કોટ ફરી બાંધવામાં આવ્યો (૧-૩૨) ૪ વિરોધ છતાં કામ આગળ વધે છે (૧-૧૪) હથિયાર લઈને માણસો બાંધકામ ચાલુ રાખે છે (૧૫-૨૩) ૫ નહેમ્યા અન્યાય રોકે છે (૧-૧૩) નહેમ્યા નિઃસ્વાર્થ રીતે વર્તે છે (૧૪-૧૯) ૬ બાંધકામ માટે વિરોધ ચાલુ રહે છે (૧-૧૪) કોટ ૫૨ દિવસમાં પૂરો થયો (૧૫-૧૯) ૭ શહેરના દરવાજા અને દરવાનો (૧-૪) ગુલામીમાંથી પાછા આવેલા લોકોની યાદી (૫-૬૯) મંદિરના સેવકો (૪૬-૫૬) સુલેમાનના સેવકોના દીકરાઓ (૫૭-૬૦) કામ માટે દાનો (૭૦-૭૩) ૮ નિયમશાસ્ત્રમાંથી વાંચવામાં અને સમજાવવામાં આવ્યું (૧-૧૨) માંડવાનો તહેવાર ઊજવવામાં આવ્યો (૧૩-૧૮) ૯ લોકો પોતાનાં પાપ કબૂલ કરે છે (૧-૩૮) યહોવા, માફી આપનાર ઈશ્વર (૧૭) ૧૦ લોકો નિયમ પાળવા તૈયાર થયા (૧-૩૯) “અમારા ઈશ્વરના મંદિરની સંભાળ રાખવામાં અમે ક્યારેય બેદરકાર નહિ બનીએ” (૩૯) ૧૧ યરૂશાલેમમાં લોકો ફરી વસવા લાગ્યા (૧-૩૬) ૧૨ યાજકો અને લેવીઓ (૧-૨૬) કોટનું ઉદ્ઘાટન (૨૭-૪૩) મંદિરની દેખરેખ રાખવાની સેવા (૪૪-૪૭) ૧૩ નહેમ્યાએ હજી વધારે સુધારા કર્યા (૧-૩૧) દસમો ભાગ આપવો (૧૦-૧૩) સાબ્બાથને ભ્રષ્ટ કરવો નહિ (૧૫-૨૨) પરદેશી સાથે પરણવાની મનાઈ (૨૩-૨૮)