વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૩ પાન ૩
  • આપણે ખુદા પાસેથી કાયમ બરકત મેળવી શકીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણે ખુદા પાસેથી કાયમ બરકત મેળવી શકીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • આ અંકમાં તમને આવા સવાલોના જવાબ મળશે:
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • કુદરતી આફતો વિશે પવિત્ર શાસ્ત્રમાં શું લખ્યું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • હંમેશ માટે ખુદાની બરકત મેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • સર્જનહારમાં શ્રદ્ધા મજબૂત કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૩ પાન ૩
એક કુટુંબ એકબીજા સાથે સમય પસાર કરી રહ્યું છે. સોફા પર માબાપ હાથ પકડીને બેઠા છે અને બાળકો ટેબલ પર ચિત્ર દોરી રહ્યા છે.

આપણે ખુદા પાસેથી કાયમ બરકત મેળવી શકીએ

  • દુનિયામાં લડાઈ-ઝઘડા અને યુદ્ધો ન થાય તો કેટલું સારું!

  • દુઃખ-તકલીફો કે બીમારીઓ કે મોત ન આવે તો કેટલું સારું!

  • આપણને કશાની પરેશાની ન હોય તો કેટલું સારું!

  • કુદરતી આફતોથી દુનિયામાં તબાહી ન થાય તો કેટલું સારું!

આ ખૂબસૂરત દુનિયાના માલિક આપણને ખૂબ પ્યાર કરે છે. તેમણે આપણને વાયદો કર્યો છે કે આપણે આ ધરતી પર હંમેશાં અમન-ચેનથી રહીશું. ખુદા જલદી જ એ વાયદા હકીકતમાં પૂરા કરશે.

આ અંકમાં તમને આવા સવાલોના જવાબ મળશે:

  • શું ખુદાને ઇન્સાનની પરવા છે?

  • ખુદાની કિતાબમાં આપણા માટ કયો પયગામ છે?

  • નબીઓ ખુદાના વાયદાઓ વિશે શું જણાવે છે?

  • આજે અને ભાવિમાં ખુદાની બરકત મેળવવા શું કરવું જોઈએ?

ચાલો ખુદાએ બનાવેલી ચીજો પર ધ્યાન આપીએ. એનાથી જોવા મળશે કે તે આપણને કેટલો પ્યાર કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો