પ્રસ્તાવના
ખુદા ઇન્સાનને કેવી બરકત આપશે? શું ખુદાની કિતાબ પર તમે યકીન કરી શકો? આ મૅગેઝિન અમુક એવા વાયદા વિશે જણાવે છે, જે ખુદાએ આપ્યા હતા. એ જણાવે છે કે તમે કેમ યકીન રાખી શકો કે એ વાયદા જરૂર પૂરા થશે. તમે એ પણ જોઈ શકશો કે ખુદાની બરકત મેળવવા શું કરવું જોઈએ?