વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ નવેમ્બર પાન ૨
  • ‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • એક માતાની શાણી સલાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • બાઇબલ સદ્દગુણી સ્ત્રી વિશે જણાવે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • જીવન સાથીઓ માટે સરસ સલાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • “દેવે જેને જોડ્યું છે” તેને જુદું ન પાડો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ નવેમ્બર પાન ૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’

એક સારી પત્ની પતિની શાખમાં વધારો કરે છે. લમૂએલ રાજાના દિવસોમાં, જેની પત્ની સારી હોય, એ પતિ ‘દેશની ભાગળમાં પ્રખ્યાત’ હતો. (નીતિ ૩૧:૨૩) આજે, સારી શાખ ધરાવતા ભાઈઓ વડીલ અને સહાયક સેવક તરીકે સેવા આપે છે. જો તેઓ પરણેલા હોય, તો તેઓની પત્નીના સારા વર્તન અને ટેકાથી તેઓ આ સેવા સારી રીતે કરી શકે છે. (૧તિ ૩:૪, ૧૧) આવી પત્નીઓની કદર ફક્ત તેઓના પતિઓ જ નહિ, મંડળ પણ કરે છે.

પત્ની પતિ સાથે પ્રેમાળ રીતે વાત કરે છે અને પતિ મંડળની બાબતો કરતા હોય ત્યારે બાળકોનું ધ્યાન રાખે છે અને ઘરવખરી ખરીદે છે

સારી પત્ની પતિને આ રીતે મદદ કરે છે:

  • પ્રેમાળ શબ્દોથી પતિને ઉત્તેજન આપે છે.—નીતિ ૩૧:૨૬

  • પતિને મંડળનું કામ કરવામાં ખુશીથી ટેકો આપે છે.—૧થે ૨:૭, ૮

  • સંતોષી જીવન જીવે છે.—૧તિ ૬:૮

  • મંડળની ખાનગી માહિતી પતિને પૂછતી નથી.—૧તિ ૨:૧૧, ૧૨; ૧પી ૪:૧૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો