વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ એપ્રિલ પાન ૩
  • જાઓ, શિષ્યો બનાવો—શા માટે, ક્યાં, અને કઈ રીતે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાઓ, શિષ્યો બનાવો—શા માટે, ક્યાં, અને કઈ રીતે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • ‘મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું શીખવતા જાઓ’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • બીજાઓને ખ્રિસ્તની આજ્ઞા પાળવાનું શીખવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • યાજકનાં કપડાંથી આપણને શું શીખવા મળે છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • ઈસુ પાસેથી શીખીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ એપ્રિલ પાન ૩
ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ સર્વ દેશના લોકોને શિષ્યો બનાવે

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૭-૨૮

જાઓ, શિષ્યો બનાવો—શા માટે, ક્યાં અને કઈ રીતે?

૨૮:૧૮-૨૦

શા માટે? યહોવાએ ઈસુને મોટો અધિકાર આપ્યો છે અને ઈસુએ આપણને એ આજ્ઞા આપી છે

ક્યાં? ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ “સર્વ દેશના લોકોને શિષ્યો” બનાવે

ઈસુએ જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું લોકોને શીખવતા રહીએ

  • એક માણસ સાથે બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવે છે

    આપણે કઈ રીતે બીજાઓને ઈસુની આજ્ઞાઓ શીખવી શકીએ?

  • બાઇબલ વિદ્યાર્થીને ઈસુનું શિક્ષણ લાગુ પાડવામાં મદદ કરવામાં આવે છે

    આપણે કઈ રીતે વિદ્યાર્થીને ઈસુનું શિક્ષણ લાગુ પાડવાનું શીખવી શકીએ?

  • બાઇબલ વિદ્યાર્થી સાથે પ્રચારકાર્યમાં

    આપણે કઈ રીતે વિદ્યાર્થીને ઈસુને પગલે ચાલવા મદદ કરી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો