વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ફેબ્રુઆરી પાન ૬
  • જૈતૂનના ઝાડનું ઉદાહરણ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૈતૂનના ઝાડનું ઉદાહરણ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • ‘આહા! ઈશ્વરની બુદ્ધિ કેવી અગાધ છે!’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • દેવના મંદિરમાં લીલાં જેતુન વૃક્ષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • અયૂબને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ફેબ્રુઆરી પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૯-૧૧

જૈતૂનના ઝાડનું ઉદાહરણ

૧૧:૧૬-૨૬

જૈતૂન ઝાડના અલગ અલગ ભાગો શાને રજૂ કરે છે?

રોમનો ૧૧માં જણાવેલું જૈતૂનનું ઝાડ
  • ઝાડ: યહોવાએ ઈબ્રાહીમ સાથે કરેલો કરાર પૂરો કર્યો

  • થડ: ઈસુ, જે ઈબ્રાહીમના વંશજનો મુખ્ય ભાગ છે

  • ડાળીઓ: ૧,૪૪,૦૦૦ જે ઈબ્રાહીમના વંશજનો બીજો ભાગ છે

  • “તૂટેલી” ડાળીઓ: યહુદીઓ, જેઓએ ઈસુનો નકાર કર્યો

  • “કલમ” કરેલી ડાળીઓ: બીજી પ્રજાઓમાંથી અભિષિક્ત થયેલા ઈશ્વરભક્તો

ભવિષ્યવાણી મુજબ, ઈબ્રાહીમના વંશજ, એટલે કે ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો “પૃથ્વી પરની બધી પ્રજાઓ” પર આશીર્વાદો વરસાવશે.—રોમ ૧૧:૧૨; ઉત ૨૨:૧૮

યહોવાએ ઈબ્રાહીમના વંશજ વિશે આપેલું વચન જે રીતે પૂરું કર્યું, એમાંથી મને તેમના વિશે શું શીખવા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો