બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૯-૩૦
યહોવા માટે દાન
મંડપ બંધાતો હતો ત્યારે, દરેક વ્યક્તિ પાસે યહોવાની ભક્તિ માટે દાન આપવાનો લહાવો હતો. ભલે પછી તેઓ અમીર હોય કે ગરીબ. આજે આપણે કઈ રીતે યહોવાની ભક્તિ માટે દાન આપી શકીએ? પ્રાર્થનાઘર, સંમેલનગૃહ, ભાષાંતર કેન્દ્ર, બેથેલ અને યહોવાની ભક્તિ માટે વપરાતાં બીજાં બાંધકામો માટે દાન આપી શકીએ.
સાચી ભક્તિ માટે દાન આપવા વિશે નીચેની કલમોમાંથી શું શીખવા મળે છે?