સપ્ટેમ્બર ૨૮–ઑક્ટોબર ૪
નિર્ગમન ૨૯-૩૦
ગીત ૨૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા માટે દાન”: (૧૦ મિ.)
નિર્ગ ૩૦:૧૧, ૧૨—યહોવાએ મુસાને વસ્તી ગણતરી કરવા કહ્યું (it-૨-E ૭૬૪-૭૬૫)
નિર્ગ ૩૦:૧૩-૧૫—જેઓનું નામ નોંધેલું હતું તેઓ યહોવાને દાન આપતા (it-૧-E ૫૦૨)
નિર્ગ ૩૦:૧૬—એ દાન મંડપમાં થતા કામ માટે વપરાતું (w૧૧-E ૧૧/૧ ૧૨ ¶૧-૨)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૨૯:૧૦—‘વાછરડાના માથા પર હાથ મૂકવાનો’ શું અર્થ થતો? (it-૧-E ૧૦૨૯ ¶૪)
નિર્ગ ૩૦:૩૧-૩૩—અભિષેક માટેનું પવિત્ર તેલ બીજા કોઈ વ્યક્તિ પર રેડવામાં આવે તો એ કેમ ગુનો ગણાતું? (it-૧-E ૧૧૪ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૨૯:૩૧-૪૬ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને ઘરમાલિક સાથે કેમેરા કે ઇન્ટરકૉમ પર સાક્ષી આપો. (જો તમારા વિસ્તારમાં કેમેરા કે ઇન્ટરકૉમ ન વપરાતા હોય તો ઘરમાલિક બંધ દરવાજાની પાછળ હોય એ રીતે સાક્ષી આપો.) (th અભ્યાસ ૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૧૦૫ ¶૧૮ (th અભ્યાસ ૧૩)
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) km ૧/૧૧ ૪ ¶૫-૭; ૬, બૉક્સ —વિષય: કુટુંબ તરીકે ભક્તિ કરવા માટેના અમુક સૂચનો. (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“શું તમે તમારાં સમય-શક્તિ આપી શકો?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: એક નવા બાંઘકામની યોજના—ઝલક.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૩૦, ૧૩૧
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૧૯ અને પ્રાર્થના