વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જાન્યુઆરી પાન ૮
  • ઇઝરાયેલમાં છુટકારાનું વર્ષ અને ભાવિમાં છુટકારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઇઝરાયેલમાં છુટકારાનું વર્ષ અને ભાવિમાં છુટકારો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • આપણી આઝાદી માટે યહોવાની ગોઠવણ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યહોવાએ પોતાના લોકોને દુનિયાથી અલગ કર્યા છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોવાએ સમજી-વિચારીને જમીન વહેંચી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જાન્યુઆરી પાન ૮

ઇઝરાયેલી ગુલામો છુટકારાના વર્ષે પોતાના કુટુંબ પાસે વતન પાછા ફરતા

બાઇબલમાં રહેલો ખજાનો

ઇઝરાયેલમાં છુટકારાનું વર્ષ અને ભાવિમાં છુટકારો

છુટકારાના વર્ષ એટલે કે જુબિલીના વર્ષને લીધે ઇઝરાયેલમાં કોઈ પણ કાયમ માટે દેવામાં કે ગરીબીમાં રહેતો ન હતો (લેવી ૨૫:૧૦; w૧૯.૧૨ ૮ ¶૩; પહેલા પાનનું ચિત્ર જુઓ)

ઇઝરાયેલમાં જમીન વેચવાનો અર્થ થાય કે એને ભાડાપટ્ટે આપવી. એક ઇઝરાયેલીની જમીનમાં છુટકારાના વર્ષ સુધી જેટલો પાક થાય એટલી કિંમતે તે એને ભાડાપટ્ટે આપી શકતો હતો (લેવી ૨૫:૧૫; it-૧-E ૧૨૦૦ ¶૨)

લોકોએ છુટકારાના વર્ષનો નિયમ પાળ્યો ત્યારે યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો (લેવી ૨૫:૧૮-૨૨; it-૨-E ૧૨૨-૧૨૩)

ભાવિમાં જલદી જ યહોવાના વફાદાર લોકોને છુટકારો મળશે. તેઓને પાપ અને મરણમાંથી કાયમ માટે છોડાવવામાં આવશે.—રોમ ૮:૨૧.

ચિત્રો: લોકો પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવી રહ્યા છે. ૧. કચરો સાફ કરી રહ્યા છે. ૨. ઘરો અને રસ્તાઓ બનાવી રહ્યા છે. ૩. બાગ તૈયાર કરી રહ્યા છે.

યહોવાએ જે છુટકારો આપવાનું વચન આપ્યું છે એ મેળવવા આપણે દરેકે શું કરવું જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો