બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા ઇઝરાયેલીઓ માટે લડ્યા
પાંચ રાજાઓ ગિબયોન અને ઇઝરાયેલ સાથે યુદ્ધ કરવા ભેગા થયા (યહો ૧૦:૫; it-૧-E ૫૦)
યહોવાએ એ બધાને હરાવ્યા (યહો ૧૦:૧૦, ૧૧; it-૧-E ૧૦૨૦)
યહોવાએ એવું કંઈક કર્યું કે સૂર્ય થંભી ગયો (યહો ૧૦:૧૨-૧૪; w૦૪ ૧૨/૧ ૧૧ ¶૧)
સતાવણી આવે ત્યારે ભરોસો રાખીએ કે વફાદાર રહેવા યહોવા મદદ કરશે. તે આપણો સાથ કદી નહિ છોડે. એટલે કોઈ પણ સરકાર આપણને યહોવાની ભક્તિ કરવાથી રોકી નહિ શકે.