વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જુલાઈ પાન ૭
  • શું તમે યહોવા માટે કંઈક જતું કરવા તૈયાર છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે યહોવા માટે કંઈક જતું કરવા તૈયાર છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • “ધનુષ્ય” નામના વિલાપગીતમાંથી આપણે શું શીખી શકીએ?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • આબ્શાલોમે ઘમંડને લીધે બળવો કર્યો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવા અદ્દલ ન્યાય કરે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • યહોવા પર આધાર રાખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જુલાઈ પાન ૭

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમે યહોવા માટે કંઈક જતું કરવા તૈયાર છો?

દાઉદને અરાવ્નાહની ખળીમાં વેદી ઊભી કરવાનું જણાવવામાં આવ્યું (૨શ ૨૪:૧૮)

અરાવ્નાહ દાઉદને ખુશી ખુશી પોતાની જમીન અને અર્પણ માટે ઢોરઢાંક આપવા માંગતા હતા (૨શ ૨૪:૨૧-૨૩)

દાઉદ યહોવા માટે કંઈક જતું કરવા તૈયાર હતા. એટલે તેમણે કિંમત ચૂકવીને અર્પણ ચઢાવ્યાં (૨શ ૨૪:૨૪, ૨૫; it-1-E ૧૪૬)

ચિત્રો: અર્પણ આપવાની અલગ અલગ રીત. ૧. ભાઈ-બહેનો પ્રાર્થનાઘરના બાંધકામમાં મદદ કરે છે. ૨. એક વૃદ્ધ બહેન પ્રદાન પેટીમાં દાન નાખે છે. ૩. એક યુગલ ટ્રોલી દ્વારા પ્રચાર કરે છે. ૪. ભાઈ-બહેનો રાહતકામમાં મદદ કરે છે.

આપણે ખુશી ખુશી સમય-શક્તિ અને ચીજવસ્તુઓ યહોવાની ભક્તિ માટે આપીએ છીએ. એ માટે આપણે કદાચ અમુક બાબતો જતી કરવી પડે. આપણા એવા અર્પણથી યહોવા ખુશ થાય છે. (w૧૨ ૧/૧ ૨૦ ¶૮) તમે “હોઠોના ફળનું અર્પણ” ચઢાવવા કેવા ધ્યેય રાખી શકો?—હિબ્રૂ ૧૩:૧૫, ફૂટનોટ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો