વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 મે પાન ૯
  • યહોવા—“અનાથોના પિતા”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા—“અનાથોના પિતા”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • બાઇબલ સિદ્ધાંતોને આધારે બાળકોને શીખવો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • “તમે કોની ભક્તિ કરશો એ આજે જ નક્કી કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 મે પાન ૯
“તમે યહોવાની ભક્તિ કરી શકો છો, પછી ભલે મમ્મી-પપ્પા એમ કરતા ન હોય” લેખમાં બતાવેલા ભાઈ પ્રચાર કરતી વખતે એક અનુભવી ભાઈ સાથે વાત કરે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવા—“અનાથોના પિતા”

દર વર્ષે ઘણા યુવાનો યહોવાના દોસ્ત બનવાનો નિર્ણય લે છે. (ગી ૧૧૦:૩) જો તમે પણ એવો નિર્ણય લીધો હોય, તો યાદ રાખો કે યહોવાને તમારી ઘણી ચિંતા છે. તે તમારી મુશ્કેલીઓ સમજે છે અને વચન આપે છે કે તે તમને મદદ કરશે. જો તમારાં મમ્મી કે પપ્પા એકલા હાથે તમારો ઉછેર કરતા હોય, તો બાઇબલના આ વચનથી તમને ઘણો દિલાસો મળશે: યહોવા “અનાથોના પિતા” છે. (ગી ૬૮:૫) ભલે તમારા ઘરના સંજોગો ગમે તેવા હોય, યહોવા તમને શીખવશે અને ભક્તિમાં મજબૂત થવા મદદ કરશે.—૧પિ ૫:૧૦.

“શ્રદ્ધામાં અડગ—જેઓનો ઉછેર માતાએ કે પિતાએ કર્યો છે” વીડિયોનું દૃશ્ય. ટેમી લુડલો.

શ્રદ્ધામાં અડગ—જેઓનો ઉછેર માતાએ કે પિતાએ કર્યો છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ટેમી, ચાર્લ્સ અને જીમીના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?

  • જે બાળકોનો ઉછેર મમ્મી કે પપ્પા એકલા હાથે કરી રહ્યા છે, તેઓને ગીતશાસ્ત્ર ૨૭:૧૦માંથી કઈ ખાતરી મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો