પ્રેરિતોનાં કાર્યો ૨:૨૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૫ ઈસુ વિશે દાઊદ જણાવે છે: ‘હું યહોવાને* હંમેશાં મારી નજર સામે* રાખું છું, તે મારા જમણા હાથે છે એટલે હું કદી ડગીશ નહિ.
૨૫ ઈસુ વિશે દાઊદ જણાવે છે: ‘હું યહોવાને* હંમેશાં મારી નજર સામે* રાખું છું, તે મારા જમણા હાથે છે એટલે હું કદી ડગીશ નહિ.