-
પ્રેરિતોનાં કાર્યો ૨:૩૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૩ તેમને ઊંચું સ્થાન આપીને ઈશ્વરના જમણા હાથે બેસાડવામાં આવ્યા અને વચન પ્રમાણે તેમને પિતા પાસેથી પવિત્ર શક્તિ મળી. તેમણે એ શક્તિ રેડી છે, જે તમે જુઓ છો અને સાંભળો છો.
-