પ્રેરિતોનાં કાર્યો ૨:૪૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪૩ હકીકતમાં, બધા લોકો* પર ડર છવાઈ ગયો અને પ્રેરિતોથી અનેક અદ્ભુત કામો અને નિશાનીઓ થવા લાગ્યાં.