-
પ્રેરિતોનાં કાર્યો ૨:૪૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૬ તેઓ દરરોજ મંદિરમાં એક મનથી નિયમિત હાજર રહેતા. તેઓ એકબીજાના ઘરે ભોજન લેતા અને પૂરા આનંદથી તથા સાચા દિલથી પોતાનો ખોરાક વહેંચીને ખાતા.
-