કોલોસીઓ ૩:૨૪ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૪ કેમ કે તમે જાણો છો કે યહોવા* પાસેથી જ તમને ઇનામ તરીકે વારસો મળશે. તમારા માલિક ખ્રિસ્તની સેવા કરો. કોલોસીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૩:૨૪ દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭ ચોકીબુરજ,૬/૧૫/૧૯૯૭, પાન ૩૨