વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • snnw ગીત ૧૪૬
  • તમે મને સાથ આપ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે મને સાથ આપ્યો
  • યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • સરખી માહિતી
  • યહોવા, તું હિંમત આપ!
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • મુશ્કેલ સંજોગોમાં દિલાસો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • ચાલું તારી સંગે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • ચાલું તારી સંગે
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
યહોવા માટે ગાઓ—નવાં ગીતો
snnw ગીત ૧૪૬

ગીત ૧૪૬

તમે મને સાથ આપ્યો

(માથ્થી ૨૫:૩૪-૪૦)

  1. સ્વર્ગમાં જેઓ જશે, તેઓની સંગાથે

    આપણે ચાલતા રહ્યે સાથ આપતા રહ્યે

    તેઓની સંગ ચાલ્યે તેઓને સાથ આપ્યે

    ખુશીથી ઈસુ આપણને કેʼશે કે

    (ટેક)

    તેઓના દિલ તમે, ઠંડકથી ભર્યાં

    મારા દિલને ઠંડક, એનાથી મળી

    તેઓ માટે જે પસીનો વહાવ્યો

    એ મારા માટે તમે વહાવ્યો

    મારા દિલને ઠંડક, એનાથી મળી

  2. રાજા ઈસુ કહે, તમે ઠંડક આપી

    મારી ભૂખ-તરસને તમે દૂર કરી

    પૂછે ઈશ્વરભક્તો એવું કર્યું ક્યારે

    રાજા તેઓને એ જવાબ આપશે કે

    (ટેક)

    તેઓના દિલ તમે, ઠંડકથી ભર્યાં

    મારા દિલને ઠંડક, એનાથી મળી

    તેઓ માટે જે પસીનો વહાવ્યો

    એ મારા માટે તમે વહાવ્યો

    મારા દિલને ઠંડક, એનાથી મળી

  3. મારા પ્રિય લોકો, સાચે પંથે ચાલો

    મારા ભાઈઓ સાથે સંદેશ ફેલાવો

    હંમેશાં જીવવાનું તમને વરદાન મળશે

    રાજા જમણા હાથથી આશિષ દેશે કે

    (ટેક)

    તેઓના દિલ તમે, ઠંડકથી ભર્યાં

    મારા દિલને ઠંડક, એનાથી મળી

    તેઓ માટે જે પસીનો વહાવ્યો

    એ મારા માટે તમે વહાવ્યો

    મારા દિલને ઠંડક, એનાથી મળી

(નીતિ. ૧૯:૧૭; માથ. ૧૦:૪૦-૪૨; ૨ તિમો. ૧:૧૬, ૧૭ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો