વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • બુદ્ધિની કિંમત (૧-૨૨)

        • દાટેલા ખજાનાની જેમ બુદ્ધિની ખોજ કર (૪)

        • સમજશક્તિ રક્ષણ કરે છે (૧૧)

        • વ્યભિચાર નાશ નોતરે છે (૧૬-૧૯)

નીતિવચનો ૨:૧

એને લગતી કલમો

  • +પુન ૬:૬, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૪

    ૮/૧૫/૨૦૦૨, પાન ૧૫-૧૭

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૪-૨૫

નીતિવચનો ૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ડહાપણ.”

એને લગતી કલમો

  • +ની ૧:૫
  • +હિબ્રૂ ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૪

    ૮/૧૫/૨૦૦૨, પાન ૧૫-૧૭

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૪-૨૫

    ૧/૧૫/૧૯૯૬, પાન ૧૦

નીતિવચનો ૨:૩

એને લગતી કલમો

  • +૧રા ૩:૧૧, ૧૨; ની ૯:૧૦; ૨તિ ૨:૭
  • +ફિલિ ૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૫

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૪

    ૮/૧૫/૨૦૦૨, પાન ૧૫-૧૭

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૪-૨૫

    ૧/૧૫/૧૯૯૬, પાન ૧૦

નીતિવચનો ૨:૪

એને લગતી કલમો

  • +ગી ૧૯:૯, ૧૦
  • +અયૂ ૨૮:૧૫-૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૨, પાન ૧૩-૧૪

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૪-૧૫

    ૮/૧૫/૨૦૦૨, પાન ૧૫-૧૭

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૪-૨૫

    ૬/૧૫/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૧/૧૫/૧૯૯૬, પાન ૧૦

    ૮/૧/૧૯૯૩, પાન ૩૨

    ૮/૧/૧૯૯૦, પાન ૪

નીતિવચનો ૨:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૨૮:૨૮; ની ૮:૧૩; યર્મિ ૩૨:૪૦
  • +યર્મિ ૯:૨૪; ૧યો ૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૧ પાન ૧૪

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૯, પાન ૯

    ૧૨/૧૫/૨૦૦૨, પાન ૧૩-૧૪

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૫

    ૮/૧૫/૨૦૦૨, પાન ૧૫-૧૭

    ૨/૧/૨૦૦૧, પાન ૧૦-૧૧

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૪-૨૫

    ૧/૧૫/૧૯૯૬, પાન ૧૦

    ૩/૧૫/૧૯૯૫, પાન ૧૦

    જ્ઞાન, પાન ૬

નીતિવચનો ૨:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૧:૨, ૩; ૧રા ૪:૨૯; ૨તિ ૩:૧૬, ૧૭; યાકૂ ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૫

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૫

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૬

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૨, ૧૫-૧૭

નીતિવચનો ૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “વ્યવહારુ બુદ્ધિનો.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૪૧:૧૨; ની ૨૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

    ૫/૧/૧૯૮૬, પાન ૨૭

નીતિવચનો ૨:૮

એને લગતી કલમો

  • +ગી ૯૭:૧૦

નીતિવચનો ૨:૯

એને લગતી કલમો

  • +સભા ૧૨:૧૩; મીખ ૬:૮; માથ ૨૨:૩૭-૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૧ પાન ૧૪

નીતિવચનો ૨:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૧૧
  • +પ્રેકા ૧૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૬-૨૭

નીતિવચનો ૨:૧૧

એને લગતી કલમો

  • +સભા ૭:૧૨

નીતિવચનો ૨:૧૨

એને લગતી કલમો

  • +ની ૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૭

નીતિવચનો ૨:૧૩

એને લગતી કલમો

  • +યોહ ૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૭

નીતિવચનો ૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૭

નીતિવચનો ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૭

નીતિવચનો ૨:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “અજાણી.” દેખીતું છે, એ સ્ત્રી ઈશ્વરે આપેલાં નૈતિક ધોરણો પાળતી નથી.

  • *

    મૂળ, “પરદેશી.” દેખીતું છે, એ સ્ત્રી ઈશ્વરે આપેલાં નૈતિક ધોરણોથી દૂર છે.

  • *

    અથવા, “લોભામણી.”

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૧૦-૧૨; ની ૬:૨૩, ૨૪; ૭:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૭

નીતિવચનો ૨:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “પતિને.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨:૨૪; ની ૫:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૭

નીતિવચનો ૨:૧૮

એને લગતી કલમો

  • +ની ૫:૩, ૫, ૨૦, ૨૩; ૯:૧૬-૧૮; એફે ૫:૫

નીતિવચનો ૨:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “તેની સાથે સંબંધ રાખતો માણસ.”

એને લગતી કલમો

  • +સભા ૭:૨૬; પ્રક ૨૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૭

નીતિવચનો ૨:૨૦

એને લગતી કલમો

  • +ની ૧૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૨૭

નીતિવચનો ૨:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    અથવા, “નિર્દોષ.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૧, ૨૯

નીતિવચનો ૨:૨૨

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૩૫; ની ૧૦:૭; માથ ૨૫:૪૬
  • +પુન ૨૮:૪૫, ૬૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨:૧પુન ૬:૬, ૮
નીતિ. ૨:૨ની ૧:૫
નીતિ. ૨:૨હિબ્રૂ ૫:૧૪
નીતિ. ૨:૩૧રા ૩:૧૧, ૧૨; ની ૯:૧૦; ૨તિ ૨:૭
નીતિ. ૨:૩ફિલિ ૧:૯
નીતિ. ૨:૪ગી ૧૯:૯, ૧૦
નીતિ. ૨:૪અયૂ ૨૮:૧૫-૧૮
નીતિ. ૨:૫અયૂ ૨૮:૨૮; ની ૮:૧૩; યર્મિ ૩૨:૪૦
નીતિ. ૨:૫યર્મિ ૯:૨૪; ૧યો ૫:૨૦
નીતિ. ૨:૬નિર્ગ ૩૧:૨, ૩; ૧રા ૪:૨૯; ૨તિ ૩:૧૬, ૧૭; યાકૂ ૩:૧૭
નીતિ. ૨:૭ગી ૪૧:૧૨; ની ૨૮:૧૮
નીતિ. ૨:૮ગી ૯૭:૧૦
નીતિ. ૨:૯સભા ૧૨:૧૩; મીખ ૬:૮; માથ ૨૨:૩૭-૪૦
નીતિ. ૨:૧૦ગી ૧૧૯:૧૧૧
નીતિ. ૨:૧૦પ્રેકા ૧૭:૧૧
નીતિ. ૨:૧૧સભા ૭:૧૨
નીતિ. ૨:૧૨ની ૮:૧૩
નીતિ. ૨:૧૩યોહ ૩:૧૯
નીતિ. ૨:૧૬ઉત ૩૯:૧૦-૧૨; ની ૬:૨૩, ૨૪; ૭:૪, ૫
નીતિ. ૨:૧૭ઉત ૨:૨૪; ની ૫:૧૮
નીતિ. ૨:૧૮ની ૫:૩, ૫, ૨૦, ૨૩; ૯:૧૬-૧૮; એફે ૫:૫
નીતિ. ૨:૧૯સભા ૭:૨૬; પ્રક ૨૨:૧૫
નીતિ. ૨:૨૦ની ૧૩:૨૦
નીતિ. ૨:૨૧ગી ૩૭:૧૧, ૨૯
નીતિ. ૨:૨૨ગી ૧૦૪:૩૫; ની ૧૦:૭; માથ ૨૫:૪૬
નીતિ. ૨:૨૨પુન ૨૮:૪૫, ૬૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨:૧-૨૨

નીતિવચનો

૨ મારા દીકરા, જો તું મારી વાતો માને

અને મારી આજ્ઞાઓને ખજાનાની જેમ સંઘરી રાખે;+

 ૨ જો તું બુદ્ધિ* તરફ તારો કાન ધરે+

અને ખરું-ખોટું પારખવામાં તારું દિલ લગાવે;+

 ૩ જો તું સમજણ મેળવવા પોકાર કરે+

અને પારખશક્તિ મેળવવા બૂમ પાડે;+

 ૪ જો તું ચાંદીની જેમ એ બધું શોધતો રહે+

અને દાટેલા ખજાનાની જેમ એની ખોજ કરતો રહે,+

 ૫ તો યહોવાનો ડર* તને સમજાશે+

અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.+

 ૬ કેમ કે યહોવા બુદ્ધિ આપે છે,+

તેમના મોંમાંથી જ્ઞાન અને સમજણની વાતો નીકળે છે.

 ૭ તે નેક માણસ માટે બુદ્ધિનો* ખજાનો રાખી મૂકે છે,

પ્રમાણિક* રીતે ચાલતા લોકો માટે તે ઢાલ છે.+

 ૮ તે સારા લોકોના રસ્તા પર નજર રાખે છે,

તે વફાદાર ભક્તોના માર્ગનું રક્ષણ કરે છે.+

 ૯ તને એ પણ સમજાશે કે ખરાં ધોરણો, ન્યાય અને સચ્ચાઈ કોને કહેવાય,

તને ખ્યાલ આવશે કે સાચો માર્ગ કોને કહેવાય.+

૧૦ જ્યારે બુદ્ધિ તારા દિલમાં ઊતરશે+

અને જ્ઞાન તારા જીવને* વહાલું લાગશે,+

૧૧ ત્યારે સમજશક્તિ તારી ચોકી કરશે+

અને પારખશક્તિ તારું રક્ષણ કરશે.

૧૨ તેઓ તને ખોટા માર્ગથી બચાવશે,

એવા માણસોથી બચાવશે, જેઓ ખરાબ વાતો કરે છે;+

૧૩ જેઓ અંધકારના રસ્તે ચાલવા

સત્યનો માર્ગ છોડી દે છે;+

૧૪ જેઓ ખોટાં કામોથી ખુશ થાય છે

અને દુષ્ટતા તેમજ છળ-કપટથી હરખાય છે;

૧૫ જેઓ આડા રસ્તે ચાલે છે

અને જેઓનો જીવનમાર્ગ કપટથી ભરેલો છે.

૧૬ બુદ્ધિ તને પાપી* સ્ત્રીથી બચાવશે,

એ તને વ્યભિચારી* સ્ત્રીની મીઠી મીઠી* વાતોથી બચાવશે.+

૧૭ તે સ્ત્રીએ યુવાનીના વહાલા સાથીને* છોડી દીધો છે+

અને તે પોતાના ઈશ્વરનો કરાર* ભૂલી ગઈ છે.

૧૮ એવી સ્ત્રીના ઘરે જવું તો મોતના મોંમાં જવા બરાબર છે,

તેના ઘરનો રસ્તો કબરમાં લઈ જાય છે.+

૧૯ તેની પાસે જતો માણસ* ક્યારેય પાછો આવશે નહિ,

તેને જીવનનો માર્ગ ફરી મળશે નહિ.+

૨૦ એટલે સારા લોકોના માર્ગે ચાલ

અને નેક લોકોનો રસ્તો પકડી રાખ.+

૨૧ કેમ કે સાચા માર્ગે ચાલનાર* લોકો પૃથ્વી પર રહેશે

અને પ્રમાણિક* લોકો એમાં કાયમ માટે જીવશે.+

૨૨ પણ દુષ્ટોનો પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે+

અને કપટીઓને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો