વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

યહોશુઆ મુખ્ય વિચારો

      • યૂસફના વંશજોનો વારસો (૧-૪)

      • એફ્રાઈમનો વારસો (૫-૧૦)

યહોશુઆ ૧૬:૧

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૨૨; પુન ૩૩:૧૩
  • +ગણ ૨૬:૫૫; ૩૩:૫૪; ની ૧૬:૩૩
  • +યહો ૧૮:૧૧, ૧૩

યહોશુઆ ૧૬:૩

ફૂટનોટ

  • *

    એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.

એને લગતી કલમો

  • +યહો ૧૮:૧૧, ૧૩; ૧કા ૭:૨૪
  • +૧કા ૭:૨૦, ૨૮

યહોશુઆ ૧૬:૪

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૫
  • +પુન ૩૩:૧૩-૧૫; યહો ૧૭:૧૭, ૧૮

યહોશુઆ ૧૬:૫

એને લગતી કલમો

  • +યહો ૧૮:૧૧, ૧૩
  • +૨કા ૮:૧, ૫

યહોશુઆ ૧૬:૬

એને લગતી કલમો

  • +યહો ૧૭:૭

યહોશુઆ ૧૬:૭

એને લગતી કલમો

  • +યહો ૬:૨૦, ૨૬

યહોશુઆ ૧૬:૮

એને લગતી કલમો

  • +યહો ૧૭:૮
  • +ગણ ૩૪:૨, ૬

યહોશુઆ ૧૬:૯

એને લગતી કલમો

  • +યહો ૧૭:૯

યહોશુઆ ૧૬:૧૦

એને લગતી કલમો

  • +ન્યા ૧:૨૯
  • +ગણ ૩૩:૫૨, ૫૫
  • +યહો ૧૭:૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

યહો. ૧૬:૧ઉત ૪૯:૨૨; પુન ૩૩:૧૩
યહો. ૧૬:૧ગણ ૨૬:૫૫; ૩૩:૫૪; ની ૧૬:૩૩
યહો. ૧૬:૧યહો ૧૮:૧૧, ૧૩
યહો. ૧૬:૩યહો ૧૮:૧૧, ૧૩; ૧કા ૭:૨૪
યહો. ૧૬:૩૧કા ૭:૨૦, ૨૮
યહો. ૧૬:૪ઉત ૪૮:૫
યહો. ૧૬:૪પુન ૩૩:૧૩-૧૫; યહો ૧૭:૧૭, ૧૮
યહો. ૧૬:૫યહો ૧૮:૧૧, ૧૩
યહો. ૧૬:૫૨કા ૮:૧, ૫
યહો. ૧૬:૬યહો ૧૭:૭
યહો. ૧૬:૭યહો ૬:૨૦, ૨૬
યહો. ૧૬:૮યહો ૧૭:૮
યહો. ૧૬:૮ગણ ૩૪:૨, ૬
યહો. ૧૬:૯યહો ૧૭:૯
યહો. ૧૬:૧૦ન્યા ૧:૨૯
યહો. ૧૬:૧૦ગણ ૩૩:૫૨, ૫૫
યહો. ૧૬:૧૦યહો ૧૭:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
યહોશુઆ ૧૬:૧-૧૦

યહોશુઆ

૧૬ યૂસફના વંશજોને+ જે વિસ્તાર ચિઠ્ઠીઓ નાખીને હિસ્સામાં મળ્યો હતો,+ એની હદ યરીખો પાસે યર્દનથી શરૂ થઈને યરીખોની પૂર્વ તરફ આવેલા ઝરાઓ સુધી હતી. એ યરીખોથી ઉપર વેરાન પ્રદેશમાં થઈને બેથેલના પહાડી પ્રદેશમાં જતી હતી.+ ૨ એ લૂઝ પાસે આવેલા બેથેલથી અટારોથમાં આર્કીઓની સરહદ સુધી ફેલાયેલી હતી. ૩ પછી એ નીચે પશ્ચિમ તરફ યાફલેટીઓની સરહદ સુધી અને છેક નીચલા બેથ-હોરોન+ તથા ગેઝેરની+ સરહદ સુધી હતી; એ મોટા સમુદ્ર* પાસે પૂરી થતી હતી.

૪ આમ યૂસફના વંશજો+ મનાશ્શા અને એફ્રાઈમે પોતાનો વિસ્તાર લીધો.+ ૫ એફ્રાઈમના વંશજોને પોતાનાં કુટુંબો પ્રમાણે જે વારસો મળ્યો, એની હદ આ હતી: પૂર્વમાં એ હદ અટારોથ-આદ્દારથી+ છેક ઉપલા બેથ-હોરોન સુધી હતી;+ ૬ એ મોટા સમુદ્ર સુધી ફેલાયેલી હતી. ઉત્તરે મિખ્મથાથ+ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથ-શીલોહ તરફ વળીને ત્યાંથી પૂર્વમાં યાનોઆહમાં જતી હતી. ૭ એ યાનોઆહથી નીચે અટારોથ અને નાઅરાહ થઈને યરીખો+ અને યર્દન સુધી પહોંચતી હતી. ૮ એ હદ તાપ્પૂઆહથી+ પશ્ચિમમાં કાનાહના વહેળા સુધી જઈને મોટા સમુદ્ર પાસે પૂરી થતી હતી.+ એફ્રાઈમના કુળનો તેઓનાં કુટુંબો પ્રમાણે એ વારસો હતો. ૯ એમાં મનાશ્શાના વારસાની વચ્ચે એફ્રાઈમના વંશજો માટે અલગ રાખેલાં બધાં શહેરો અને ગામડાઓનો પણ સમાવેશ થતો હતો.+

૧૦ પણ એફ્રાઈમીઓએ ગેઝેરમાં રહેતા કનાનીઓને હાંકી કાઢ્યા નહિ.+ કનાનીઓ આજ સુધી એફ્રાઈમમાં રહે છે+ અને ગુલામો તરીકે કામ કરે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો