વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૧:૨૩, ૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ પણ સીહોને ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાંથી પસાર થવા દીધા નહિ. તેણે તો તેના બધા લોકોને ભેગા કર્યા અને વેરાન પ્રદેશમાં ઇઝરાયેલ વિરુદ્ધ લડવા નીકળી પડ્યો. તે યાહાસ આવ્યો અને ઇઝરાયેલ સામે લડ્યો.+ ૨૪ પણ ઇઝરાયેલીઓએ તેને તલવારથી હરાવ્યો.+ તેઓએ આર્નોનથી લઈને+ આમ્મોનીઓના વિસ્તાર પાસેના યાબ્બોક સુધી+ તેનો પ્રદેશ કબજે કર્યો.+ જોકે, ઇઝરાયેલીઓ યાઝેરથી+ આગળ ગયા નહિ, કેમ કે યાઝેર આમ્મોનીઓના વિસ્તારની સરહદ છે.+

  • યહોશુઆ ૧૨:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ હવે ઇઝરાયેલીઓએ યર્દનની પૂર્વ બાજુનો વિસ્તાર જીતી લીધો. એટલે કે, આર્નોનની ખીણથી+ હેર્મોન પર્વત+ સુધી અને પૂર્વ તરફનો આખો અરાબાહ વિસ્તાર.+ એ વિસ્તારના રાજાઓ આ છે: ૨ અમોરીઓનો રાજા સીહોન,+ જે હેશ્બોનમાં રહેતો હતો અને આર્નોન ખીણને+ કિનારે આવેલા અરોએરમાંથી+ રાજ કરતો હતો. આર્નોન ખીણની વચ્ચેથી લઈને યાબ્બોકની ખીણ સુધીનો વિસ્તાર તેનો હતો. તે અડધા ગિલયાદ પર રાજ કરતો હતો. યાબ્બોકની ખીણ આમ્મોનીઓની સરહદ પણ હતી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો