ગીતશાસ્ત્ર ૨૫:૧૨, ૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ યહોવાનો ડર રાખનાર કોણ છે?+ ઈશ્વર તેને શીખવશે કે તેણે કયો માર્ગ પસંદ કરવો.+ נ [નૂન] ૧૩ તે સુખચેનથી જીવશે,+તેના વંશજો પૃથ્વીનો વારસો મેળવશે.+ ગીતશાસ્ત્ર ૩૭:૨૫, ૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ એક સમયે હું યુવાન હતો ને હવે ઘરડો થયો છું. પણ મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી* ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય,+કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.+ ૨૬ તે માણસ હંમેશાં ઉદાર દિલથી ઉછીનું આપે છે,+તેનાં બાળકો ચોક્કસ આશીર્વાદો મેળવશે.
૧૨ યહોવાનો ડર રાખનાર કોણ છે?+ ઈશ્વર તેને શીખવશે કે તેણે કયો માર્ગ પસંદ કરવો.+ נ [નૂન] ૧૩ તે સુખચેનથી જીવશે,+તેના વંશજો પૃથ્વીનો વારસો મેળવશે.+
૨૫ એક સમયે હું યુવાન હતો ને હવે ઘરડો થયો છું. પણ મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી* ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય,+કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.+ ૨૬ તે માણસ હંમેશાં ઉદાર દિલથી ઉછીનું આપે છે,+તેનાં બાળકો ચોક્કસ આશીર્વાદો મેળવશે.