અયૂબ ૨૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ દુષ્ટો કેમ લાંબું જીવે છે+ અને ઘડપણ જુએ છે? તેઓ કેમ અમીર* બને છે?+ ગીતશાસ્ત્ર ૭૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હું જ્યારે દુષ્ટોની શાંતિ જોતો,+હું એ ઘમંડીઓને* જોતો ત્યારે મને અદેખાઈ આવતી. યર્મિયા ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હે યહોવા, તમે ન્યાયી ઈશ્વર છો.+ હું જ્યારે મારો મુકદ્દમો રજૂ કરુંઅને ન્યાયચુકાદા વિશે તમારી સાથે વાત કરું,ત્યારે તમે અદ્દલ ઇન્સાફ કરો છો. તો પછી દુષ્ટ માણસો કેમ સફળ થાય છે?+ કપટી લોકો કેમ સુખચેનમાં રહે છે?
૧૨ હે યહોવા, તમે ન્યાયી ઈશ્વર છો.+ હું જ્યારે મારો મુકદ્દમો રજૂ કરુંઅને ન્યાયચુકાદા વિશે તમારી સાથે વાત કરું,ત્યારે તમે અદ્દલ ઇન્સાફ કરો છો. તો પછી દુષ્ટ માણસો કેમ સફળ થાય છે?+ કપટી લોકો કેમ સુખચેનમાં રહે છે?