ગીતશાસ્ત્ર ૨૫:૧૨, ૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ યહોવાનો ડર રાખનાર કોણ છે?+ ઈશ્વર તેને શીખવશે કે તેણે કયો માર્ગ પસંદ કરવો.+ נ [નૂન] ૧૩ તે સુખચેનથી જીવશે,+તેના વંશજો પૃથ્વીનો વારસો મેળવશે.+ ગીતશાસ્ત્ર ૩૭:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે+અને એમાં તેઓ સદા જીવશે.+ માથ્થી ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “જેઓ કોમળ સ્વભાવના છે*+ તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.+ ૨ પિતર ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવા* જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.+ તે એ પણ જાણે છે કે ખોટાં કામ કરતા લોકોને કઈ રીતે નાશ માટે ન્યાયના દિવસ સુધી રહેવા દેવા,+
૧૨ યહોવાનો ડર રાખનાર કોણ છે?+ ઈશ્વર તેને શીખવશે કે તેણે કયો માર્ગ પસંદ કરવો.+ נ [નૂન] ૧૩ તે સુખચેનથી જીવશે,+તેના વંશજો પૃથ્વીનો વારસો મેળવશે.+
૯ યહોવા* જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.+ તે એ પણ જાણે છે કે ખોટાં કામ કરતા લોકોને કઈ રીતે નાશ માટે ન્યાયના દિવસ સુધી રહેવા દેવા,+