ગીતશાસ્ત્ર ૭૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેમના દિવસોમાં નેક માણસ ખીલી ઊઠશે,*+ચંદ્ર રહેશે ત્યાં સુધી શાંતિ વધતી ને વધતી જશે.+ ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬૫ તમારો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ મળે છે.+ તેઓને કશાથી ઠોકર લાગતી નથી.* યશાયા ૪૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો કેવું સારું!+ જો એમ કરો તો તમારી શાંતિ નદીના જેવી થશે+ અને તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!+
૧૮ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો કેવું સારું!+ જો એમ કરો તો તમારી શાંતિ નદીના જેવી થશે+ અને તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!+