વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૨:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ સારો માણસ પોતાના દિલના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ કાઢે છે. ખરાબ માણસ પોતાના દિલના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ કાઢે છે.+

  • એફેસીઓ ૪:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ તમારા મોંમાંથી કોઈ પણ ખરાબ શબ્દ ન નીકળે,+ પણ જરૂર પ્રમાણે ઉત્તેજન આપતી સારી વાતો જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય.+

  • કોલોસીઓ ૪:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ જેમ મીઠું+ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો. એમ કરશો તો દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકશો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો