ગીતશાસ્ત્ર ૩૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે,+તું તેઓને શોધશેપણ તેઓ જડશે નહિ.+ યશાયા ૧૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ જુઓ! યહોવાનો દિવસ આવે છે,રોષ અને ગુસ્સાથી ભભૂકતો ક્રૂર દિવસ,દેશને ડરામણો બનાવતો દિવસ,+એમાંના પાપીઓનો સંહાર કરતો દિવસ. સફાન્યા ૧:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ,+તેમના ક્રોધની જ્વાળાથી આખી પૃથ્વી ભસ્મ થઈ જશે,+કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો સંહાર કરશે, હા, ભયંકર રીતે તેઓનો સંહાર કરશે.”+ પ્રકટીકરણ ૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ વીંટાની જેમ આકાશ વીંટળાઈ ગયું+ અને અદૃશ્ય થઈ ગયું. દરેક પર્વત અને દરેક ટાપુ એની જગ્યાથી ખસી ગયા.+
૯ જુઓ! યહોવાનો દિવસ આવે છે,રોષ અને ગુસ્સાથી ભભૂકતો ક્રૂર દિવસ,દેશને ડરામણો બનાવતો દિવસ,+એમાંના પાપીઓનો સંહાર કરતો દિવસ.
૧૮ યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ,+તેમના ક્રોધની જ્વાળાથી આખી પૃથ્વી ભસ્મ થઈ જશે,+કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો સંહાર કરશે, હા, ભયંકર રીતે તેઓનો સંહાર કરશે.”+