વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • માર્ગદર્શન અને માફી માટેની પ્રાર્થના

        • “મને તમારા રસ્તે ચાલવાનું શીખવો” (૪)

        • ‘યહોવાના પાકા મિત્રો’ (૧૪)

        • “મારાં બધાં પાપ માફ કરો” (૧૮)

ગીતશાસ્ત્ર ૨૫:૨

એને લગતી કલમો

  • +યશા ૨૬:૩
  • +રોમ ૧૦:૧૧
  • +ગી ૪૧:૧૧

ગીતશાસ્ત્ર ૨૫:૩

એને લગતી કલમો

  • +ગી ૬૯:૬
  • +ગી ૩૧:૧૭

ગીતશાસ્ત્ર ૨૫:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૩:૧૩; ગી ૮૬:૧૧; ૧૪૩:૮
  • +ગી ૨૭:૧૧

ગીતશાસ્ત્ર ૨૫:૫

એને લગતી કલમો

  • +ગી ૪૩:૩

ગીતશાસ્ત્ર ૨૫:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “જે જૂના જમાનાથી છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬; યશા ૫૫:૩
  • +ગી ૧૦૩:૧૭; ૧૩૬:૧

ગીતશાસ્ત્ર ૨૫:૭

એને લગતી કલમો

  • +ગી ૬:૪; ૫૧:૧
  • +નિર્ગ ૩૩:૧૯; ગી ૨૭:૧૩

ગીતશાસ્ત્ર ૨૫:૮

એને લગતી કલમો

  • +ગી ૯૨:૧૫; ૧૧૯:૬૮; ૧૪૫:૯; પ્રેકા ૧૪:૧૭
  • +ગી ૧૧૯:૩૩; યશા ૩૦:૨૦; મીખ ૪:૨

ગીતશાસ્ત્ર ૨૫:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “ન્યાય.”

એને લગતી કલમો

  • +સફા ૨:૩
  • +ગી ૩૨:૮

ગીતશાસ્ત્ર ૨૫:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૨૯:૧
  • +ગી ૧૯:૭

ગીતશાસ્ત્ર ૨૫:૧૧

એને લગતી કલમો

  • +ગી ૩૧:૩; ૭૯:૯; ૧૦૯:૨૧; ૧૪૩:૧૧; હઝ ૩૬:૨૨; દા ૯:૧૯; માથ ૬:૯

ગીતશાસ્ત્ર ૨૫:૧૨

એને લગતી કલમો

  • +ગી ૧૧૧:૧૦
  • +ગી ૩૭:૨૩

ગીતશાસ્ત્ર ૨૫:૧૩

એને લગતી કલમો

  • +ગી ૩૧:૧૯
  • +ગી ૩૭:૧૧

ગીતશાસ્ત્ર ૨૫:૧૪

એને લગતી કલમો

  • +ની ૩:૩૨; યોહ ૧૫:૧૫
  • +ઉત ૧૮:૧૭; ૨૨:૧૭; આમ ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૮

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૫, પાન ૨૪-૨૫

    સજાગ બના!,

    ૧૨/૮/૧૯૯૫, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૨૫:૧૫

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૮
  • +ગી ૯૧:૩; ૧૨૪:૬-૮

ગીતશાસ્ત્ર ૨૫:૧૭

એને લગતી કલમો

  • +ગી ૭૩:૨૧

ગીતશાસ્ત્ર ૨૫:૧૮

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૧૨
  • +ગી ૩૨:૫; ૫૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૩/૮/૧૯૯૪, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૨૫:૨૦

એને લગતી કલમો

  • +ગી ૧૭:૮; ૧૨૧:૭

ગીતશાસ્ત્ર ૨૫:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિકતા.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૪૧:૧૨
  • +ગી ૩૭:૩૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૨૫:૨યશા ૨૬:૩
ગીત. ૨૫:૨રોમ ૧૦:૧૧
ગીત. ૨૫:૨ગી ૪૧:૧૧
ગીત. ૨૫:૩ગી ૬૯:૬
ગીત. ૨૫:૩ગી ૩૧:૧૭
ગીત. ૨૫:૪નિર્ગ ૩૩:૧૩; ગી ૮૬:૧૧; ૧૪૩:૮
ગીત. ૨૫:૪ગી ૨૭:૧૧
ગીત. ૨૫:૫ગી ૪૩:૩
ગીત. ૨૫:૬નિર્ગ ૩૪:૬; યશા ૫૫:૩
ગીત. ૨૫:૬ગી ૧૦૩:૧૭; ૧૩૬:૧
ગીત. ૨૫:૭ગી ૬:૪; ૫૧:૧
ગીત. ૨૫:૭નિર્ગ ૩૩:૧૯; ગી ૨૭:૧૩
ગીત. ૨૫:૮ગી ૯૨:૧૫; ૧૧૯:૬૮; ૧૪૫:૯; પ્રેકા ૧૪:૧૭
ગીત. ૨૫:૮ગી ૧૧૯:૩૩; યશા ૩૦:૨૦; મીખ ૪:૨
ગીત. ૨૫:૯સફા ૨:૩
ગીત. ૨૫:૯ગી ૩૨:૮
ગીત. ૨૫:૧૦પુન ૨૯:૧
ગીત. ૨૫:૧૦ગી ૧૯:૭
ગીત. ૨૫:૧૧ગી ૩૧:૩; ૭૯:૯; ૧૦૯:૨૧; ૧૪૩:૧૧; હઝ ૩૬:૨૨; દા ૯:૧૯; માથ ૬:૯
ગીત. ૨૫:૧૨ગી ૧૧૧:૧૦
ગીત. ૨૫:૧૨ગી ૩૭:૨૩
ગીત. ૨૫:૧૩ગી ૩૧:૧૯
ગીત. ૨૫:૧૩ગી ૩૭:૧૧
ગીત. ૨૫:૧૪ની ૩:૩૨; યોહ ૧૫:૧૫
ગીત. ૨૫:૧૪ઉત ૧૮:૧૭; ૨૨:૧૭; આમ ૩:૭
ગીત. ૨૫:૧૫ગી ૧૪૧:૮
ગીત. ૨૫:૧૫ગી ૯૧:૩; ૧૨૪:૬-૮
ગીત. ૨૫:૧૭ગી ૭૩:૨૧
ગીત. ૨૫:૧૮૨શ ૧૬:૧૨
ગીત. ૨૫:૧૮ગી ૩૨:૫; ૫૧:૯
ગીત. ૨૫:૨૦ગી ૧૭:૮; ૧૨૧:૭
ગીત. ૨૫:૨૧ગી ૪૧:૧૨
ગીત. ૨૫:૨૧ગી ૩૭:૩૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૨૫:૧-૨૨

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

א [આલેફ]

૨૫ હે યહોવા, હું મારું હૈયું તમારી આગળ ઠાલવું છું.

ב [બેથ]

 ૨ હે ભગવાન, મને તમારા પર ભરોસો છે.+

મારી લાજ રાખજો,+

મારી તકલીફો જોઈને દુશ્મનો ખુશી મનાવે એવું ન થવા દેતા.+

ג [ગિમેલ]

 ૩ તમારા પર આશા રાખનારાઓએ કદીયે શરમાવું નહિ પડે,+

પણ દગાખોરોએ શરમાવું પડશે.+

ד [દાલેથ]

 ૪ હે યહોવા, મને તમારો માર્ગ બતાવો,+

મને તમારા રસ્તે ચાલવાનું શીખવો.+

ה [હે]

 ૫ મને સતને પંથે ચલાવો અને શીખવો,+

કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો.

ו [વાવ]

હું આખો દિવસ તમારા પર આશા રાખું છું.

ז [ઝાયિન]

 ૬ હે યહોવા, તમારી દયા અને તમારો અતૂટ પ્રેમ*+ યાદ કરો,

જે તમે હંમેશાં બતાવ્યાં છે.*+

ח [હેથ]

 ૭ હે યહોવા, મારી યુવાનીનાં પાપ અને ભૂલો તમે યાદ ન રાખો.

પણ તમારા અતૂટ પ્રેમ+

અને તમારી ભલાઈને+ લીધે મને યાદ રાખો.

ט [ટેથ]

 ૮ યહોવા ભલા અને સાચા છે.+

એટલે તે પાપીઓને ખરા માર્ગે ચાલતા શીખવે છે.+

י [યોદ]

 ૯ જે ખરું છે એ* કરવા તે નમ્ર લોકોને દોરશે,+

તે નમ્ર લોકોને પોતાનો માર્ગ શીખવશે.+

כ [કાફ]

૧૦ જેઓ યહોવાનો કરાર*+ અને તેમના નિયમો+ પાળે છે,

તેઓને તે અતૂટ પ્રેમ બતાવે છે અને વફાદાર રહે છે.

ל [લામેદ]

૧૧ ખરું કે મેં ઘોર અપરાધ કર્યો છે,

તોપણ હે યહોવા, તમારા નામને લીધે+ મને માફ કરો.

מ [મેમ]

૧૨ યહોવાનો ડર રાખનાર કોણ છે?+

ઈશ્વર તેને શીખવશે કે તેણે કયો માર્ગ પસંદ કરવો.+

נ [નૂન]

૧૩ તે સુખચેનથી જીવશે,+

તેના વંશજો પૃથ્વીનો વારસો મેળવશે.+

ס [સામેખ]

૧૪ જેઓ યહોવાનો ડર રાખે છે, તેઓ જ તેમના પાકા મિત્રો બને છે.+

તે તેઓને પોતાનો કરાર શીખવશે.+

ע [આયિન]

૧૫ મારી નજર હંમેશાં યહોવા તરફ રહે છે,+

કેમ કે તે મારા પગ જાળમાંથી છોડાવશે.+

פ [પે]

૧૬ મારી તરફ ફરો અને મને કૃપા બતાવો,

કારણ કે હું એકલો અને લાચાર છું.

צ [સાદે]

૧૭ મારા દિલની વેદના વધતી ને વધતી જાય છે,+

એ પીડામાંથી મને ઉગારો.

ר [રેશ]

૧૮ મારાં દુઃખ-દર્દ ધ્યાનમાં લો+

અને મારાં બધાં પાપ માફ કરો.+

૧૯ જુઓ, મારા દુશ્મનોનો રાફડો ફાટ્યો છે,

તેઓ મને સખત નફરત કરે છે.

ש [શીન]

૨૦ મારા જીવનની રક્ષા કરો અને મને બચાવો.+

મારી લાજ રાખો, કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.

ת [તાવ]

૨૧ મારી ઈમાનદારી* અને સચ્ચાઈ મને સલામત રાખો,+

કેમ કે મારી આશા તમારા પર છે.+

૨૨ હે ભગવાન, ઇઝરાયેલને બધી આફતોમાંથી છોડાવો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો