વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • સિયોનમાં પાછા આવેલા લોકોની ખુશી

        • ‘યહોવાએ ચમત્કારો કર્યા છે’ (૩)

        • વિલાપ આનંદમાં ફેરવાઈ જશે (૫, ૬)

ગીતશાસ્ત્ર ૧૨૬:૧

એને લગતી કલમો

  • +એઝ ૧:૨, ૩; ગી ૮૫:૧

ગીતશાસ્ત્ર ૧૨૬:૨

એને લગતી કલમો

  • +એઝ ૩:૧૧; ગી ૧૦૬:૪૭; યશા ૪૯:૧૩; યર્મિ ૩૧:૧૨
  • +યહો ૨:૯, ૧૦; નહે ૬:૧૫, ૧૬

ગીતશાસ્ત્ર ૧૨૬:૩

એને લગતી કલમો

  • +એઝ ૭:૨૭, ૨૮; યશા ૧૧:૧૧

ગીતશાસ્ત્ર ૧૨૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “દક્ષિણના વહેળાઓની.”

  • *

    અથવા, “પાછા લાવો.”

ગીતશાસ્ત્ર ૧૨૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૧૮-૧૯

ગીતશાસ્ત્ર ૧૨૬:૬

એને લગતી કલમો

  • +ગી ૩૦:૫; યશા ૯:૩; ૬૧:૧-૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૧૮-૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૨૬:૧એઝ ૧:૨, ૩; ગી ૮૫:૧
ગીત. ૧૨૬:૨એઝ ૩:૧૧; ગી ૧૦૬:૪૭; યશા ૪૯:૧૩; યર્મિ ૩૧:૧૨
ગીત. ૧૨૬:૨યહો ૨:૯, ૧૦; નહે ૬:૧૫, ૧૬
ગીત. ૧૨૬:૩એઝ ૭:૨૭, ૨૮; યશા ૧૧:૧૧
ગીત. ૧૨૬:૬ગી ૩૦:૫; યશા ૯:૩; ૬૧:૧-૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૨૬:૧-૬

ગીતશાસ્ત્ર

ચઢવાનું ગીત.

૧૨૬ ગુલામીમાં ગયેલા લોકોને યહોવા પાછા સિયોનમાં લાવ્યા ત્યારે,+

આપણે જાણે સપનું જોતા હોઈએ એવું લાગતું હતું.

 ૨ એ સમયે આપણું મુખ ખડખડાટ હસતું હતું

અને આપણી જીભ આનંદથી ગાયન કરતી હતી.+

એ સમયે બીજી પ્રજાઓએ કહ્યું:

“યહોવાએ તેઓ માટે કેવા ચમત્કારો કર્યા છે!”+

 ૩ યહોવાએ આપણા માટે એવા ચમત્કારો કર્યા છે કે+

આપણી ખુશીનો કોઈ પાર નથી.

 ૪ હે યહોવા, ગુલામીમાં ગયેલા અમારા લોકોને

નેગેબનાં ઝરણાઓની* જેમ પાછા ભેગા કરો.*

 ૫ જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે,

તેઓ હસતાં હસતાં લણશે.

 ૬ જે પોતાની થેલીમાં બી લઈને

રડતો રડતો જાય છે,

તે ચોક્કસ પોતાની પૂળીઓ લઈને

આનંદનો પોકાર કરતો કરતો પાછો ફરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો