વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • નવા આકાશ અને નવી પૃથ્વી (૧-૮)

        • મરણ નહિ રહે! (૪)

        • બધું નવું બનાવાયું (૫)

      • નવા યરૂશાલેમનું વર્ણન (૯-૨૭)

પ્રકટીકરણ ૨૧:૧

એને લગતી કલમો

  • +યશા ૬૫:૧૭; ૬૬:૨૨; ૨પિ ૩:૧૩
  • +૨પિ ૩:૧૦; પ્રક ૨૦:૧૧
  • +યશા ૫૭:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૧, પાન ૩૧

    ૪/૧૫/૨૦૦૦, પાન ૧૨

    સજાગ બનો!,

    ૨/૮/૧૯૯૭, પાન ૧૯

પ્રકટીકરણ ૨૧:૨

એને લગતી કલમો

  • +પ્રક ૩:૧૨
  • +પ્રક ૧૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૫

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૦, પાન ૧૩

    ૭/૧/૧૯૯૫, પાન ૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧

પ્રકટીકરણ ૨૧:૩

એને લગતી કલમો

  • +હઝ ૩૭:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૬

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૨૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧

    “જુઓ!”, પાન ૩

પ્રકટીકરણ ૨૧:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “અગાઉની વાતો જતી રહી છે.”

એને લગતી કલમો

  • +પ્રક ૭:૧૭
  • +યશા ૩૫:૧૦; ૬૫:૧૯
  • +યશા ૨૫:૮; ૧કો ૧૫:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૧૩

    ૭/૮/૧૯૯૪, પાન ૩, ૫, ૧૦

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૪, પાન ૧૧

    ૯/૧/૨૦૧૨, પાન ૧૫

    ૧/૧/૨૦૧૨, પાન ૩૨

    ૧/૧/૨૦૧૦, પાન ૫-૬

    ૪/૧૫/૨૦૦૦, પાન ૧૨-૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧

    “જુઓ!”, પાન ૩

પ્રકટીકરણ ૨૧:૫

એને લગતી કલમો

  • +પ્રક ૪:૨, ૩
  • +૨પિ ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૨/૨૦૧૯, પાન ૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૦, પાન ૧૪

પ્રકટીકરણ ૨૧:૬

ફૂટનોટ

  • *

    એટલે કે, શરૂઆત અને અંત. ગ્રીક મૂળાક્ષરોમાં “આલ્ફા” પહેલો અને “ઓમેગા” છેલ્લો અક્ષર છે. શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ઝરામાંથી.”

એને લગતી કલમો

  • +પ્રક ૧:૮; ૨૨:૧૩
  • +ગી ૩૬:૯; યશા ૫૫:૧; પ્રક ૭:૧૭; ૨૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૨૨

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૪

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧

પ્રકટીકરણ ૨૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧

પ્રકટીકરણ ૨૧:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “આગનું સરોવર” જુઓ.

એને લગતી કલમો

  • +૧યો ૫:૧૦
  • +૧યો ૩:૧૫
  • +એફે ૫:૫
  • +યોહ ૮:૪૪
  • +પ્રક ૧૯:૨૦
  • +ની ૧૦:૭; હિબ્રૂ ૧૦:૨૬, ૨૭; પ્રક ૨:૧૧; ૨૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૧

પ્રકટીકરણ ૨૧:૯

એને લગતી કલમો

  • +પ્રક ૧૫:૧
  • +પ્રક ૧૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૭, પાન ૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૦

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૨૨; પ્રક ૩:૧૨; ૨૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૧

એને લગતી કલમો

  • +યશા ૬૦:૧, ૨
  • +નિર્ગ ૨૪:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૨, ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૨, ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૩

એને લગતી કલમો

  • +પ્રક ૨૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૨, ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૪

એને લગતી કલમો

  • +માથ ૧૦:૨-૪; લૂક ૬:૧૩-૧૬; પ્રેકા ૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૨, ૩૦૫

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૭, પાન ૧૩-૧૪

પ્રકટીકરણ ૨૧:૧૫

એને લગતી કલમો

  • +હઝ ૪૦:૩, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “૧૨,૦૦૦ સ્ટેડિયમ.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૭

ફૂટનોટ

  • *

    આશરે ૬૪ મી. (૨૧૦ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૮

એને લગતી કલમો

  • +પ્રક ૪:૩; ૨૧:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૨૨

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૨૩

એને લગતી કલમો

  • +યશા ૬૦:૧૯, ૨૦; પ્રક ૨૨:૫
  • +યોહ ૧:૯; પ્રેકા ૨૬:૧૩, ૧૫; હિબ્રૂ ૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૨૪

એને લગતી કલમો

  • +યશા ૬૦:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

પ્રકટીકરણ ૨૧:૨૫

એને લગતી કલમો

  • +યશા ૬૦:૧૧, ૨૦

પ્રકટીકરણ ૨૧:૨૬

એને લગતી કલમો

  • +યશા ૬૦:૫

પ્રકટીકરણ ૨૧:૨૭

એને લગતી કલમો

  • +ગી ૫:૬; યશા ૫૨:૧; ૧કો ૬:૯, ૧૦; ગલા ૫:૧૯-૨૧; પ્રક ૨૧:૮
  • +દા ૧૨:૧; ફિલિ ૪:૩; પ્રક ૧૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૨૧:૧યશા ૬૫:૧૭; ૬૬:૨૨; ૨પિ ૩:૧૩
પ્રકટી. ૨૧:૧૨પિ ૩:૧૦; પ્રક ૨૦:૧૧
પ્રકટી. ૨૧:૧યશા ૫૭:૨૦
પ્રકટી. ૨૧:૨પ્રક ૩:૧૨
પ્રકટી. ૨૧:૨પ્રક ૧૯:૭
પ્રકટી. ૨૧:૩હઝ ૩૭:૨૭
પ્રકટી. ૨૧:૪પ્રક ૭:૧૭
પ્રકટી. ૨૧:૪યશા ૩૫:૧૦; ૬૫:૧૯
પ્રકટી. ૨૧:૪યશા ૨૫:૮; ૧કો ૧૫:૨૬
પ્રકટી. ૨૧:૫પ્રક ૪:૨, ૩
પ્રકટી. ૨૧:૫૨પિ ૩:૧૩
પ્રકટી. ૨૧:૬પ્રક ૧:૮; ૨૨:૧૩
પ્રકટી. ૨૧:૬ગી ૩૬:૯; યશા ૫૫:૧; પ્રક ૭:૧૭; ૨૨:૧
પ્રકટી. ૨૧:૮૧યો ૫:૧૦
પ્રકટી. ૨૧:૮૧યો ૩:૧૫
પ્રકટી. ૨૧:૮એફે ૫:૫
પ્રકટી. ૨૧:૮યોહ ૮:૪૪
પ્રકટી. ૨૧:૮પ્રક ૧૯:૨૦
પ્રકટી. ૨૧:૮ની ૧૦:૭; હિબ્રૂ ૧૦:૨૬, ૨૭; પ્રક ૨:૧૧; ૨૦:૬
પ્રકટી. ૨૧:૯પ્રક ૧૫:૧
પ્રકટી. ૨૧:૯પ્રક ૧૯:૭
પ્રકટી. ૨૧:૧૦હિબ્રૂ ૧૨:૨૨; પ્રક ૩:૧૨; ૨૧:૨
પ્રકટી. ૨૧:૧૧યશા ૬૦:૧, ૨
પ્રકટી. ૨૧:૧૧નિર્ગ ૨૪:૯, ૧૦
પ્રકટી. ૨૧:૧૩પ્રક ૨૨:૧૪
પ્રકટી. ૨૧:૧૪માથ ૧૦:૨-૪; લૂક ૬:૧૩-૧૬; પ્રેકા ૧:૧૩
પ્રકટી. ૨૧:૧૫હઝ ૪૦:૩, ૫
પ્રકટી. ૨૧:૧૮પ્રક ૪:૩; ૨૧:૧૦, ૧૧
પ્રકટી. ૨૧:૨૨નિર્ગ ૬:૩
પ્રકટી. ૨૧:૨૩યશા ૬૦:૧૯, ૨૦; પ્રક ૨૨:૫
પ્રકટી. ૨૧:૨૩યોહ ૧:૯; પ્રેકા ૨૬:૧૩, ૧૫; હિબ્રૂ ૧:૩
પ્રકટી. ૨૧:૨૪યશા ૬૦:૩
પ્રકટી. ૨૧:૨૫યશા ૬૦:૧૧, ૨૦
પ્રકટી. ૨૧:૨૬યશા ૬૦:૫
પ્રકટી. ૨૧:૨૭ગી ૫:૬; યશા ૫૨:૧; ૧કો ૬:૯, ૧૦; ગલા ૫:૧૯-૨૧; પ્રક ૨૧:૮
પ્રકટી. ૨૧:૨૭દા ૧૨:૧; ફિલિ ૪:૩; પ્રક ૧૩:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૨૧:૧-૨૭

યોહાનને થયેલું પ્રકટીકરણ

૨૧ પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયાં.+ જૂનું આકાશ અને જૂની પૃથ્વી જતાં રહ્યાં છે.+ સમુદ્ર+ હવે રહ્યો નથી. ૨ મેં સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી પવિત્ર શહેર, નવું યરૂશાલેમ ઊતરતું જોયું.+ જાણે કન્યા પોતાના પતિ માટે શણગાર કરે, એમ એ શહેર તૈયાર થયેલું હતું.+ ૩ મેં રાજ્યાસનમાંથી મોટો અવાજ સાંભળ્યો: “જુઓ! ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. ઈશ્વર તેઓની સાથે રહેશે. તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓ સાથે હશે.+ ૪ ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.+ શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ.+ અરે, મરણ પણ રહેશે નહિ!+ ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”*

૫ રાજ્યાસન પર જે બેઠા હતા,+ તેમણે કહ્યું: “જુઓ! હું બધું નવું બનાવું છું.”+ તે કહે છે: “તું લખી લે, કેમ કે એ શબ્દો ભરોસાપાત્ર અને સાચા છે.” ૬ પછી તેમણે મને કહ્યું: “એ શબ્દો પૂરા થઈ ગયા છે! હું આલ્ફા અને ઓમેગા* છું, શરૂઆત અને અંત છું.+ જે કોઈ તરસ્યો છે, તેને હું જીવનના પાણીના ઝરણામાંથી* મફત આપીશ.+ ૭ જે કોઈ જીત મેળવશે, તેને એ બધાનો વારસો મળશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો દીકરો થશે. ૮ પણ બીકણો, શ્રદ્ધા વગરનાઓ,+ નીચ કામ કરનારાઓ અને અશુદ્ધ લોકો, ખૂનીઓ,+ વ્યભિચારીઓ,*+ મેલીવિદ્યા કરનારાઓ, મૂર્તિપૂજકો અને જૂઠું બોલનારા+ સર્વ લોકોને આગ અને ગંધકથી બળતા સરોવરમાં* નાખવામાં આવશે.+ એ જ બીજું મરણ છે.”+

૯ જે સાત દૂતો પાસે છેલ્લી સાત આફતોથી+ ભરપૂર સાત વાટકા હતા, તેઓમાંના એકે આવીને મને કહ્યું: “આવ, હું તને કન્યા, એટલે કે ઘેટાની પત્ની બતાવું.”+ ૧૦ તે મને પવિત્ર શક્તિની દોરવણીથી મોટા અને ઊંચા પહાડ પર લઈ ગયો. તેણે મને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરી આવતું પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું.+ ૧૧ એના પર ઈશ્વરનું ગૌરવ હતું.+ એની ચમક સૌથી કીમતી રત્ન જેવી હતી, જાણે ઝગમગતું યાસપિસનું રત્ન હોય.+ ૧૨ એની દીવાલો મોટી અને ઊંચી હતી. એને ૧૨ દરવાજા હતા, જ્યાં ૧૨ દૂતો ઊભા હતા. દરવાજાઓ પર ઇઝરાયેલના દીકરાઓનાં ૧૨ કુળોનાં નામ કોતરેલાં હતાં. ૧૩ પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.+ ૧૪ શહેરની દીવાલમાં પાયાના ૧૨ પથ્થરો પણ હતા. એ ૧૨ પથ્થરો પર ઘેટાના ૧૨ પ્રેરિતોનાં+ નામ હતાં.

૧૫ જે દૂત મારી સાથે વાત કરતો હતો, તેણે શહેર, એના દરવાજા અને દીવાલ માપવા માટે સોનાની લાકડી પકડી હતી.+ ૧૬ શહેરનો આકાર ચોરસ હતો. એની પહોળાઈ જેટલી જ એની લંબાઈ હતી. તેણે શહેરને લાકડીથી માપ્યું. એ આશરે ૨,૨૨૦ કિલોમીટર* હતું. એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એકસરખી હતી. ૧૭ તેણે એની દીવાલ પણ માપી. માણસના માપ અને દૂતના માપ પ્રમાણે એ ૧૪૪ હાથ* હતી. ૧૮ એ દીવાલ યાસપિસની+ બનેલી હતી. એ શહેર ચોખ્ખા કાચ જેવા શુદ્ધ સોનાનું હતું. ૧૯ શહેરનો પાયો દરેક જાતનાં કીમતી રત્નોથી શણગારેલો હતો: પાયાનો પહેલો પથ્થર યાસપિસ, બીજો નીલમ, ત્રીજો પાનું, ચોથો લીલમ, ૨૦ પાંચમો ગોમેદ,* છઠ્ઠો લાલ રત્ન, સાતમો તૃણમણિ, આઠમો પીરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો ભૂરો રત્ન અને બારમો યાકૂત. ૨૧ એના ૧૨ દરવાજા ૧૨ મોતી હતા. દરેક દરવાજો એક મોતીનો બનેલો હતો. શહેરના મુખ્ય રસ્તા ચોખ્ખા કાચ જેવા શુદ્ધ સોનાના હતા.

૨૨ મેં એ શહેરમાં મંદિર જોયું નહિ, કેમ કે સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા* શહેરનું મંદિર છે અને ઘેટું પણ એનું મંદિર છે. ૨૩ શહેરને પ્રકાશ માટે સૂર્ય કે ચંદ્રની જરૂર નથી. ઈશ્વરનું ગૌરવ એમાં અજવાળું ફેલાવે છે+ અને એ શહેરનો દીવો ઘેટું છે.+ ૨૪ પ્રજાઓ એના પ્રકાશમાં ચાલશે+ અને પૃથ્વીના રાજાઓ એમાં પોતાનું ગૌરવ લાવશે. ૨૫ એ શહેરના દરવાજા આખો દિવસ બંધ કરવામાં આવશે નહિ અને ત્યાં રાત હશે જ નહિ.+ ૨૬ પ્રજાઓનું ગૌરવ અને માન એનામાં લાવવામાં આવશે.+ ૨૭ પણ કોઈ ભ્રષ્ટ વસ્તુ અને ધિક્કારપાત્ર અને કપટી કામો કરનાર એમાં જઈ શકશે નહિ.+ જેઓનાં નામ જીવનના વીંટામાં, એટલે કે ઘેટાના વીંટામાં છે તેઓ જ એમાં જઈ શકશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો