વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • યહૂદિયાના ખ્રિસ્તીઓ માટે દાન ભેગું કરવું (૧-૧૫)

      • તિતસને કોરીંથ મોકલવામાં આવ્યો (૧૬-૨૪)

૨ કોરીંથીઓ ૮:૧

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૨૬

૨ કોરીંથીઓ ૮:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૩૦

    ૧૧/૧/૧૯૯૮, પાન ૨૫-૨૬

૨ કોરીંથીઓ ૮:૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૧:૨૯; ૨કો ૯:૭
  • +માર્ક ૧૨:૪૩, ૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૮, પાન ૨૫-૨૬

૨ કોરીંથીઓ ૮:૪

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૨૫, ૨૬; ૧કો ૧૬:૧; ૨કો ૯:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૫/૨૦૧૯, પાન ૩

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૧૯, પાન ૩

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૩૦

    ૧૧/૧/૧૯૯૮, પાન ૨૫-૨૬

૨ કોરીંથીઓ ૮:૬

એને લગતી કલમો

  • +૨કો ૧૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૮, પાન ૩૦

૨ કોરીંથીઓ ૮:૭

એને લગતી કલમો

  • +૧તિ ૬:૧૮

૨ કોરીંથીઓ ૮:૯

એને લગતી કલમો

  • +માથ ૮:૨૦; ફિલિ ૨:૭

૨ કોરીંથીઓ ૮:૧૦

એને લગતી કલમો

  • +૧કો ૭:૨૫

૨ કોરીંથીઓ ૮:૧૨

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૦, ૧૭; ની ૩:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૩, પાન ૧૫

    ૧૧/૧/૨૦૦૦, પાન ૨૯

    ૧૧/૧/૧૯૯૮, પાન ૨૬

૨ કોરીંથીઓ ૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    આપણી રાજ્ય સેવા,

    ૬/૧૯૯૮, પાન ૬

૨ કોરીંથીઓ ૮:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    આપણી રાજ્ય સેવા,

    ૬/૧૯૯૮, પાન ૬

૨ કોરીંથીઓ ૮:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૧૮

૨ કોરીંથીઓ ૮:૧૬

એને લગતી કલમો

  • +૨કો ૧૨:૧૮

૨ કોરીંથીઓ ૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૭

૨ કોરીંથીઓ ૮:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “આપણા પ્રભુને.”

૨ કોરીંથીઓ ૮:૨૦

એને લગતી કલમો

  • +૧કો ૧૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૧, પાન ૩૦

૨ કોરીંથીઓ ૮:૨૧

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૩:૪; ૧પિ ૨:૧૨

૨ કોરીંથીઓ ૮:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “ભાગીદાર.”

૨ કોરીંથીઓ ૮:૨૪

એને લગતી કલમો

  • +૧પિ ૧:૨૨; ૨:૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૮:૧રોમ ૧૫:૨૬
૨ કોરીં. ૮:૩પ્રેકા ૧૧:૨૯; ૨કો ૯:૭
૨ કોરીં. ૮:૩માર્ક ૧૨:૪૩, ૪૪
૨ કોરીં. ૮:૪રોમ ૧૫:૨૫, ૨૬; ૧કો ૧૬:૧; ૨કો ૯:૧, ૨
૨ કોરીં. ૮:૬૨કો ૧૨:૧૮
૨ કોરીં. ૮:૭૧તિ ૬:૧૮
૨ કોરીં. ૮:૯માથ ૮:૨૦; ફિલિ ૨:૭
૨ કોરીં. ૮:૧૦૧કો ૭:૨૫
૨ કોરીં. ૮:૧૨પુન ૧૬:૧૦, ૧૭; ની ૩:૨૭, ૨૮
૨ કોરીં. ૮:૧૫નિર્ગ ૧૬:૧૮
૨ કોરીં. ૮:૧૬૨કો ૧૨:૧૮
૨ કોરીં. ૮:૨૦૧કો ૧૬:૧
૨ કોરીં. ૮:૨૧ની ૩:૪; ૧પિ ૨:૧૨
૨ કોરીં. ૮:૨૪૧પિ ૧:૨૨; ૨:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૮:૧-૨૪

કોરીંથીઓને બીજો પત્ર

૮ હવે ભાઈઓ, મકદોનિયાનાં મંડળો પર ઈશ્વરે વરસાવેલી અપાર કૃપા વિશે અમે તમને જણાવવા માંગીએ છીએ.+ ૨ તેઓએ આકરી કસોટીઓમાં દુઃખ-તકલીફો સહન કરી. ઘણા ગરીબ હોવા છતાં, તેઓએ ખૂબ આનંદથી અને ભરપૂર ઉદારતાથી બતાવી આપ્યું કે તેઓ ધનવાન છે. ૩ તેઓએ પોતાની શક્તિ પ્રમાણે એ કર્યું.+ હા, હું સાક્ષી પૂરું છું કે તેઓએ તો પોતાની શક્તિ કરતાં વધારે આપ્યું.+ ૪ તેઓએ પહેલ કરીને અમને ખૂબ કાલાવાલા કર્યા કે દાન આપવાની તક તેઓને મળે, જેથી પવિત્ર જનો માટેની રાહત સેવામાં તેઓ ભાગ લઈ શકે.+ ૫ અમે આશા રાખી હતી એનાથી પણ વધારે તેઓએ કર્યું. ઈશ્વરની ઇચ્છાથી તેઓએ પહેલા પૂરા દિલથી આપણા માલિક ઈસુની સેવા કરી અને પછી અમારી સેવા કરી. ૬ એટલે અમે તિતસને+ ઉત્તેજન આપ્યું કે તેણે તમારી પાસેથી દાન ભેગું કરવાનું જે કામ શરૂ કર્યું હતું, એ કામ પૂરું પણ કરે. ૭ તમે બધી વાતે ધગશ બતાવો છો: શ્રદ્ધામાં, ઉપદેશમાં, જ્ઞાનમાં, ઉત્સાહમાં અને અમારા જેવો પ્રેમ બતાવવામાં. એવી જ ધગશ તમે દાન આપવામાં પણ બતાવજો.+

૮ આ કહીને હું તમને કંઈ હુકમ નથી આપતો, પણ તમારું ધ્યાન દોરવા માંગું છું કે બીજાઓ કેટલી ખુશીથી દાન આપી રહ્યા છે. હું જોવા માંગું છું કે તમારો પ્રેમ કેટલો સાચો છે. ૯ તમે આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા જાણો છો કે ભલે તે ધનવાન હતા, તોપણ તે તમારા માટે ગરીબ બન્યા,+ જેથી તેમની ગરીબીને લીધે તમે ધનવાન બની શકો.

૧૦ એ વિશે હું મારો મત જણાવું છું:+ આ કામ પૂરું કરવું તમારા ભલા માટે છે, કેમ કે તમે એક વર્ષ પહેલાં એ કામ શરૂ કર્યું હતું અને એને પૂરું કરવાની ઝંખના પણ રાખી હતી. ૧૧ એટલે હવે જે ધગશથી તમે એ કામ શરૂ કર્યું હતું, એ જ ધગશથી તમારી શક્તિ પ્રમાણે એ કામ પૂરું પણ કરો. ૧૨ કેમ કે જો દાન આપવાની ઇચ્છા હોય, તો વ્યક્તિ પાસે જે હોય એ પ્રમાણે ઈશ્વર દાન સ્વીકારે છે.+ તેની પાસે એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તે એવું કંઈક આપે જે તેની પાસે નથી. ૧૩ એવું નથી કે હું બીજાઓનું જીવન સહેલું અને તમારું જીવન અઘરું બનાવવા માંગું છું. ૧૪ પણ હું ચાહું છું કે બધે સમાનતા હોય. અત્યારે તમારી પાસે જે વધારે છે, એનાથી તેઓની ખોટ પૂરી થાય અને તેઓની પાસે જે વધારે છે, એનાથી તમારી ખોટ પૂરી થાય. આમ, બધે સમાનતા જળવાઈ રહે. ૧૫ જેમ લખેલું છે: “જેની પાસે વધારે હતું, તેની પાસે ઘણું વધારે ન હતું અને જેની પાસે ઓછું હતું, તેની પાસે બહુ ઓછું ન હતું.”+

૧૬ હવે ઈશ્વરનો આભાર કે તેમણે તિતસના દિલમાં એવી જ લાગણી જગાડી છે, જેવી અમને તમારા માટે છે.+ ૧૭ તેણે અમારી વાત માની એટલું જ નહિ, તેને ઘણી ધગશ હોવાથી તે પોતાની મરજીથી તમારી પાસે આવી રહ્યો છે. ૧૮ અમે તેની સાથે એક ભાઈને મોકલીએ છીએ. ખુશખબર માટે એ ભાઈએ કરેલાં કામોને લીધે બધાં મંડળો તેના વખાણ કરે છે. ૧૯ એટલું જ નહિ, મંડળોએ તેને પણ અમારી સાથે મુસાફરી કરીને દાન વહેંચવા પસંદ કર્યો છે, જેથી અમારી આ સેવાથી આપણા માલિક ઈસુને* મહિમા મળે અને બીજાઓને મદદ કરવા અમે તૈયાર છીએ એમ સાબિત થાય. ૨૦ તમે ઉદારતાથી અમને સોંપેલા દાનની અમે જે રીતે દેખરેખ રાખીએ છીએ, એના વિશે કોઈ માણસ અમારો વાંક ન કાઢે, એનું અમે ધ્યાન રાખીએ છીએ.+ ૨૧ કેમ કે અમે ‘ફક્ત યહોવાની* નજરમાં જ નહિ, માણસની નજરમાં પણ દરેક વાતમાં ઈમાનદાર રહીએ, એનું ધ્યાન રાખીએ છીએ.’+

૨૨ અમે તેઓની સાથે બીજા એક ભાઈને મોકલીએ છીએ, જેની અમે વારંવાર પરખ કરી છે અને તે ઘણી વાતોમાં મહેનતુ સાબિત થયો છે. તેને તમારામાં પૂરો ભરોસો હોવાથી હવે તે વધારે મહેનતુ બન્યો છે. ૨૩ જો તિતસ વિશે કોઈ પૂછે, તો કહેજો કે તે મારો સાથી* છે અને તમારા લાભ માટે મારી સાથે કામ કરે છે. જો અમારા ભાઈઓ વિશે કોઈ પૂછે, તો કહેજો કે તેઓ મંડળોના પ્રેરિતો છે અને ખ્રિસ્તનું ગૌરવ છે. ૨૪ તેથી તેઓને તમારા પ્રેમનો પુરાવો આપો+ અને મંડળોને બતાવો કે અમે તમારા વિશે કેમ બડાઈ કરીએ છીએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો