ચોકીબુરજ ૨૦૦૦ માટે વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ દર્શાવે છે
અન્ય
અંત્યોખ (સીરિયા), ૭/૧૫
આંતરિક સૌંદર્ય, ૧૧/૧૫
આત્મા કઈ રીતે કાર્ય કરે છે, ૪/૧
કાપણી પહેલાં ‘ખેતરમાં’ કામ કરવું, ૧૦/૧૫
ચેતવણીને ધ્યાન આપો! ૨/૧૫
જગત શાંતિ કઈ રીતે? ૧૧/૧
જીવન અર્થસભર થઈ શકે, ૭/૧૫
જેતુન વૃક્ષ, ૫/૧૫
ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ (અયૂબ), ૩/૧૫
“તારી વેદીની પ્રદક્ષિણા કરીશ,” ૫/૧
દેવ જરૂર પ્રાર્થના સાંભળે છે, ૩/૧
ધાર્મિક એકતા નજીક છે? ૧૨/૧
ધિક્કારનો અંત? ૮/૧૫
નાતાલ—ખ્રિસ્તીઓનો તહેવાર? ૧૨/૧૫
નિંદાખોર, ૭/૧૫
“પૉલિશ ભાઈઓનો પંથ,” ૧/૧
પ્રથમ યુગલ પાસેથી બોધપાઠ, ૧૧/૧૫
પ્રાર્થનાથી કંઈ લાભ થાય છે? ૧૧/૧૫
બધા દુઃખોનો અંત, ૯/૧૫
બાઇબલને ચાહનાર સીરિલ લુકારીસ, ૨/૧૫
ભ્રષ્ટાચારનો સામનો કરવો, ૫/૧
મનની શાંતિ મેળવવી, ૭/૧
“મનોહર છિંકારી,” ૧૦/૧
મરણ પછીનું જીવન, ૧૦/૧
મિત્રો કઈ રીતે બનાવવા, ૧૨/૧
મેલીવિદ્યા, ૪/૧
યિઝ્રએલમાં શોધ, ૩/૧
યોશીયાહ, ૯/૧૫
રાજ્યની પુનઃસ્થાપના હાથવેંતમાં! ૯/૧
રાહ જોતી વખતે શું કરશો? ૯/૧
વિશ્વાસ તમારું જીવન બદલી શકે, ૧/૧
શા માટે સંપૂર્ણતાની અપેક્ષા ટાળવી? ૬/૧૫
શું તમારે માનવું જોઈએ? ૧૨/૧
શું તમે નાસ્તિક છો? ૬/૧૫
શું બીજા ધર્મની તપાસ કરવી જોઈએ? ૧૦/૧૫
સતાવનાર મહાન પ્રકાશ જુએ છે (પાઊલ), ૧/૧૫
સફળતાની ચાવી, ૨/૧
સારા સંસ્કાર આજે ક્યાંથી મળી શકે? ૧૧/૧
સારી સલાહ ક્યાંથી મેળવી શકાય, ૬/૧
સંપૂર્ણ જીવન—ફક્ત સ્વપ્ન નહિ! ૬/૧૫
ઈસુ ખ્રિસ્ત
ઈસુ ખ્રિસ્ત તમને મદદ કરી શકે, ૩/૧૫
ખ્રિસ્તી જીવન અને ગુણો
અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું (નીતિ ૫), ૭/૧૫
‘આજ્ઞાઓ પાળીને જીવતો રહે’ (નીતિ ૭), ૧૧/૧૫
આત્મ-ત્યાગી વલણ—શા માટે? ૯/૧૫
આપણને યહોવાહના સંગઠનની જરૂર છે, ૧/૧
એક માતાની શાણી સલાહ (નીતિ ૩૧), ૨/૧
ખ્રિસ્તી વડીલો, ‘તમારાં હૃદય વિશાળ કરો!’ ૭/૧
તકરાર કઈ રીતે હલ કરવી? ૮/૧૫
‘તમારા હૃદયની સંભાળ રાખો’ (નીતિ ૪), ૫/૧૫
તમે ખ્રિસ્તી કોને કહેશો? ૬/૧
તમે શા માટે પરમેશ્વરની સેવા કરો છો? ૧૨/૧૫
નમ્રતા—શાંતિ લાવતો ગુણ, ૩/૧૫
પરમેશ્વરના મિત્ર બનવું, ૧૦/૧૫
પરમેશ્વરની સ્વેચ્છાથી સેવા કરો ૧૧/૧૫
પરમેશ્વરને ખુશ કરતું સંગીત, ૬/૧
પવિત્ર આત્માની સહાય લેવી, ૧૦/૧૫
પૂરા હૃદયથી યહોવાહને શોધો, ૩/૧
પોતાને વિશેષ ન ગણો! ૧/૧૫
બાળકો કેમ નથી? ૮/૧
બીજાઓ માટે ઉદાહરણરૂપ બનો, ૪/૧૫
માન આપવું—સાચા ખ્રિસ્તીઓની ફરજ, ૨/૧૫
યહોવાહ દેવના મિત્ર બનીએ (નીતિ ૩), ૧/૧૫
યહોવાહની શક્તિમાંથી દિલાસો, ૪/૧૫
યહોવાહને માન આપતા આનંદી લગ્નો, ૫/૧
વાજબી અપેક્ષાઓ, ૮/૧
શું તમે પરિપક્વ ખ્રિસ્તી છો? ૮/૧૫
શું તમે સમજુ છો? ૧૦/૧
સત્તાને માન, ૮/૧
સફળતા એટલે શું? ૧૧/૧
સારા ઉદાહરણો—એમાંથી લાભ મેળવવો, ૭/૧
સારું નામ જાળવી રાખો (નીતિ ૬), ૯/૧૫
હિંસક લોકોને દેવ જુએ છે એવી દૃષ્ટિથી જોવા? ૪/૧૫
જીવન વૃતાંત
“અમારો વિશ્વાસ ડગમગશે નહિ”! (એચ. મ્યુલર), ૧૧/૧
“કાલે શું થશે એની તમને ખબર નથી” (એચ. જેનિંગ્ઝ), ૧૨/૧
ખાસ વારસાથી આશીર્વાદિત (સી. એલીન), ૧૦/૧
ઘણા દેશોમાં પ્રકાશ ફેલાવનાર (જી. યંગ), ૭/૧
પૂરા સમયની સેવા માટે યહોવાહનો આભાર! (એસ. રેનોલ્ડ્સ) ૫/૧
યહોવાહની સેવા કરવા સાદું જીવન જીવવું (સી. મોયર), ૩/૧૨
યહોવાહ પોતાના ભક્તોને હંમેશા આશીર્વાદ આપે છે (વી. ડન્કૉમ્બી), ૯/૧
યહોવાહ મારો આશરો અને બળ છે (એમ. ફીલેટો), ૨/૧
યુવાનીથી ઉત્પન્નકર્તાની સેવા કરવી (ડી. હિબ્સમેન), ૧/૧
શરમાળપણામાંથી બહાર નીકળી શકી (આર. એલરિક), ૬/૧
શસ્ત્ર બનાવવાના કાર્યથી જીવન બચાવવાનું કાર્ય (ઈ. ઈસ્માઈલીડીસ), ૮/૧
બાઇબલ
ઈસુ વિષેના લખાણો—સાચાં કે ખોટાં? ૫/૧૫
ફક્ત સામાન્ય પુસ્તક? ૧૨/૧
બાઇબલ વિતરણમાં વધારો, ૧/૧૫
રહસ્યમય સંદેશ? ૪/૧
મુખ્ય અભ્યાસ લેખો
અધિકારીઓને માન આપો, ૬/૧૫
અહંકાર ફજેતી લાવે છે, ૮/૧
આજે પરમેશ્વરના સેવકો કોણ છે? ૧૧/૧૫
આપણા તારણના દેવમાં આનંદ કરવો, ૨/૧
ઈસુ ખ્રિસ્ત જેવું વલણ રાખો, ૯/૧
“ખ્રિસ્તનું મન” જાણવું, ૨/૧૫
ચોકીદાર સાથે સેવા કરવી, ૧/૧
‘છેક નાનો હજાર’ બન્યો છે, ૧/૧
“જાગતા રહો,” ૧/૧૫
જુઓ, હું સઘળું નવું બનાવું છું, ૪/૧૫
તમે શુદ્ધ રહી શકો છો! ૧૧/૧
“તમે સઘળા ભાઈઓ છો,” ૬/૧૫
તારણની આશા જીવંત રાખો! ૬/૧
‘તેમનો સમય હજુ આવ્યો ન હતો,’ ૯/૧૫
દુષ્ટો માટે હજુ કેટલો સમય? ૨/૧
દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપો, ૪/૧
“નમ્ર જનો શાણા બને છે,” ૮/૧
નવી દુનિયા—શું તમે એમાં હશો? ૪/૧૫
પરમેશ્વરના રાજ્યનો ઉત્સાહથી પ્રચાર કરો, ૭/૧
પરમેશ્વરના શિક્ષણને વળગી રહો, ૫/૧
પરમેશ્વરની નજરે નૈતિક શુદ્ધતા, ૧૧/૧
પરમેશ્વરને ખુશ કરતાં બલિદાનો, ૮/૧૫
પરમેશ્વરે આપેલો વારસો તમને કેટલો પ્રિય છે? ૯/૧
પવિત્ર આત્મા કહે છે એ સાંભળો, ૫/૧
પવિત્ર શાસ્ત્રનું વાંચન—શા માટે? ૧૦/૧
પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ—કઈ રીતે? ૧૦/૧
‘પોતાને અને બીજાઓને બચાવો,’ ૬/૧
પૃથ્વીની નવી સરકાર! ૧૦/૧૫
મૂએલાં સજીવન થશે! ૭/૧૫
મૂએલાં સજીવન થશે—હિંમત આપતી આશા, ૭/૧૫
યહોવાહ આપણને દોરે છે, ૩/૧૫
યહોવાહ થાકેલાઓને બળ આપે છે ૧૨/૧
યહોવાહના વચનોને ધ્યાન આપો, ૫/૧૫
યહોવાહના વચનોમાં ભરોસો રાખો! ૫/૧૫
યહોવાહની રાહ જુઓ! ૯/૧
યહોવાહની સેવા કરવા બીજાઓને મદદ કરો, ૧૨/૧૫
યહોવાહનું મંદિર ‘કિંમતી વસ્તુઓથી’ ભરાય છે, ૧/૧૫
“યહોવાહને તથા તેના સામર્થ્યને શોધો,” ૩/૧
યહોવાહને પસંદ પડે એવાં અર્પણો, ૮/૧૫
યહોવાહ પરમેશ્વરનું રાજ્ય, ૧૦/૧૫
યહોવાહ વિલંબ કરશે નહિ, ૨/૧
યહોવાહ—શક્તિશાળી પરમેશ્વર, ૩/૧
યહોવાહ સામે લડનારા ટકશે નહિ, ૪/૧
વાંચન અને અભ્યાસ માટે સમય કાઢો, ૧૦/૧
વિશ્વાસમાં સંપૂર્ણ થઈને દૃઢ રહો, ૧૨/૧૫
શું તમને “ખ્રિસ્તનું મન” છે? ૨/૧૫
શું તમે ઈસુ જેવા બની રહ્યા છો? ૨/૧૫
શું તમે યહોવાહના નિયમોને ચાહો છો? ૧૨/૧
સત્યનાં બી વાવો, ૭/૧
“સમય આવ્યો છે!” ૯/૧૫
સાચા ખ્રિસ્તીઓ સેવામાં આનંદ માણે છે, ૧૧/૧૫
‘હે દેવ, તારું અજવાળું મોકલ,’ ૩/૧૫
યહોવાહ
આપણા હૃદયને પારખે છે, ૫/૧
જરૂર પ્રાર્થના સાંભળે છે, ૩/૧
તે કઈ રીતે તમને યાદ કરશે? ૨/૧
યહોવાહના સાક્ષીઓ
ઇટાલી, ૧/૧૫
ઉદારતાથી આપવું આનંદ લાવે છે (પ્રદાનો), ૧૧/૧
“એકતાનું ઉદાહરણ,” ૧૦/૧૫
એજીન સમુદ્રના વિસ્તારોમાં પ્રચારકાર્ય, ૪/૧૫
ગિલયડ સ્નાતક કાર્યક્રમ, ૬/૧૫, ૧૨/૧૫
ચીઆપાસ પહાડી પ્રદેશ (મૅક્સિકો), ૧૨/૧૫
ટુવાલુ, ૧૨/૧૫
તાઇવાન, ૭/૧૫
દાનીયેલના પુસ્તકે સમજાવ્યું! (દાનીયેલની ભવિષ્યવાણી પુસ્તક), ૧/૧૫
“દેવનો પ્રબોધકીય શબ્દ” સંમેલનો, ૧/૧૫
ધીરજનું ફળ (ડેનમાર્ક), ૯/૧
નાઝી અત્યાચાર (નેધરલૅન્ડ), ૪/૧
નાનું શરીર, મોટું હૃદય, ૨/૧૫
નિયામક જૂથના નવા સભ્યો, ૧/૧
પેરુનું આલ્ટિપ્લાનો, ૧૧/૧૫
ફિજીમાં રાજ્યનો પ્રચાર કરવો, ૯/૧૫
ભારત, ૫/૧૫
રોબીનસન ક્રૂસો ટાપુ, ૬/૧૫
પૅસિફિક ટાપુઓમાં બાંધકામ! ૮/૧૫
સેનેગલ, ૩/૧૫
રાજ્ય પ્રચારકોના અનુભવ
૨/૧, ૩/૧, ૪/૧, ૫/૧, ૬/૧, ૮/૧, ૯/૧, ૧૨/૧
વાચકો તરફથી પ્રશ્નો
ઈસુના માથા પર અત્તર રેડવામાં આવ્યું એ સંબંધી કોણે ફરિયાદ કરી? ૪/૧૫
કોનો કોપ? (રૂમી ૧૨:૧૯), ૩/૧૫
છૂટાછેડા માટે કરેલી કાર્યવાહીનો વિરોધ, ૧૨/૧૫
યહોવાહની મરજી ઈસુને કચરવાની હતી? (યશા. ૫૩:૧૦), ૮/૧૫
લોહીમાંથી બનેલી દવા, ૬/૧૫
વ્યક્તિનું પોતાનું જ લોહી, ૧૦/૧૫