વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૧/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૧/૧૫ પાન ૧-૨

વિષય

નવેમ્બર ૧૫, ૨૦૧૩

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania.

અભ્યાસ અંક

ડિસેમ્બર ૩૦, ૨૦૧૩–જાન્યુઆરી ૫, ૨૦૧૪

‘જાગૃત રહીને પ્રાર્થના કરીએ’

પાન ૩ • ગીતો: ૧૯ (143), ૨૮ (221)

જાન્યુઆરી ૬-૧૨, ૨૦૧૪

આપણે કઈ રીતે ‘રાહ જોવાનું’ વલણ રાખી શકીએ?

પાન ૧૦ • ગીતો: ૧૬ (224), ૧૧ (85)

જાન્યુઆરી ૧૩-૧૯, ૨૦૧૪

સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય?

પાન ૧૬ • ગીતો: ૨૫ (191), ૧૨ (93)

જાન્યુઆરી ૨૦-૨૬, ૨૦૧૪

યહોવાએ નીમેલા વડીલોનું કહેવું માનીએ

પાન ૨૧ • ગીતો: ૯ (53), ૧૭ (127)

જાન્યુઆરી ૨૭, ૨૦૧૪–ફેબ્રુઆરી ૨, ૨૦૧૪

વડીલો, ઉત્તમ ઘેટાંપાળકોને અનુસરો

પાન ૨૬ • ગીતો: ૧ (13), ૨૬ (204)

અભ્યાસ લેખો

▪ ‘જાગૃત રહીને પ્રાર્થના કરીએ’

શેતાનની આ દુષ્ટ દુનિયાનો અંત નજીક છે, તેથી ભક્તિમાં જાગૃત રહેવું મહત્ત્વનું છે. આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે પ્રાર્થના તરફ ધ્યાન આપવાથી ભક્તિમાં સજાગ રહેવા કઈ રીતે મદદ મળશે.

▪ આપણે કઈ રીતે ‘રાહ જોવાનું’ વલણ રાખી શકીએ?

આ લેખમાં જોઈશું કે પ્રબોધક મીખાહે જે ધીરજ બતાવી એમાંથી આપણને શું શીખવા મળે છે. તેમ જ, દુષ્ટ દુનિયા વિરુદ્ધ યહોવા પગલાં ભરે ત્યારે ક્યા બનાવો બતાવશે કે રાહ જોવાનો સમય પૂરો થયો છે. આપણે એ પણ જાણીશું કે ઈશ્વરની ધીરજ માટે કઈ રીતે કદર બતાવી શકીએ.

▪ સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય?

હિઝકિયાના દિવસોમાં સાન્હેરીબે યરૂશાલેમ પર હુમલો કર્યો, એનાથી શું શીખવા મળે છે. આ લેખ ખાસ કરીને મંડળના વડીલોને ઉત્તેજન આપે છે.

▪ યહોવાએ નીમેલા વડીલોનું કહેવું માનીએ

▪ વડીલો, ઉત્તમ ઘેટાંપાળકોને અનુસરો

એમાંના પહેલાં લેખમાં ચર્ચા કરીશું કે આજે કઈ રીતે યહોવા અને ઈસુ પૃથ્વી પરના ટોળાની સંભાળ રાખે છે. તેમ જ, ઘેટાં તેઓની કદર કઈ રીતે કરે છે. બીજા લેખમાં જોઈશું કે ટોળાના નીમાયેલા ઘેટાંપાળક તરીકે વડીલોએ કેવું વલણ કેળવવું જોઈએ.

બીજા લેખો

૮ જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરીશું?

૧૫ ઈશ્વરની સેવા એ જ તેની દવા છે!

૩૧ આપણો ઇતિહા

પહેલું પાન: ટોકિયોમાં રેલવે સ્ટેશન નજીક સંદેશો જણાવતી વખતે. દરરોજ આશરે ૨૮ લાખ લોકો ટોકિયો આવ-જા કરે છે. જે લોકો ઘર ઘરના પ્રચારકાર્યમાં નથી મળતા તેઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે

જાપાન

વસ્તી:

૧૨,૬૫,૩૬,૦૦૦

સરેરાશ પ્રકાશકો:

૨,૧૬,૬૯૨

નિયમિત પાયોનિયરો:

૬૫,૨૪૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો