જાન્યુઆરી ૧૭નું અઠવાડિયું
ગીત ૨૮ (221) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૩, ૪ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: એઝરા ૧-૫ (૧૦ મિ.)
નં. ૧: એઝરા ૩:૧-૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: આપણે કેવી રીતે ઈસુ જેવા નમ્ર બની શકીએ?—w૦૯ ૧/૧ પાન ૧૧ ફકરા ૯-૧૧ (૫ મિ.)
નં. ૩: કેવી રીતે આત્મા કે જીવનનો શ્વાસ ઈશ્વર પાસે જાય છે?—સભા. ૧૨:૭ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૯ (53)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: પ્રચારમાં મુદ્દા પર ભાર મૂકવા ફરીથી કહેવું. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૦૬-૨૦૭ની માહિતીને આધારે ચર્ચા. એમાંના એક કે બે મુદ્દા કેવી રીતે લાગુ પાડી શકાય એ દૃશ્યથી બતાવો.
૨૦ મિ: “લોહી વગરની અલગ અલગ સારવાર વિષે તમે જાણો છો?” સવાલ-જવાબ. પહેલાં ફકરાની માહિતીથી રજૂઆત કરો અને ત્રીજા ફકરાથી સમાપ્ત કરો. આ ભાગ એક વડીલ લેશે.
ગીત ૧ (13) અને પ્રાર્થના