વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧/૧૧ પાન ૭
  • જાન્યુઆરી ૩૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૩૧નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • જાન્યુઆરી ૩૧નું અઠવાડિયું
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧/૧૧ પાન ૭

જાન્યુઆરી ૩૧નું અઠવાડિયું

ગીત ૬ (43) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૭, ૮ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: નહેમ્યાહ ૧-૪ (૧૦ મિ.)

નં. ૧: નહેમ્યાહ ૨:૧૧-૨૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈસુની જેમ સર્વ પર પ્રેમ રાખવા શું કરવું જોઈએ?—w૦૯ ૧/૧ પાન ૧૩ ફકરા ૧૫-૧૮ (૫ મિ.)

નં. ૩: માત્થી ૨૨:૨૧ના ઈસુના શબ્દો આપણે કઈ રીતોએ પાળી શકીએ? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૮ (51)

૫ મિ: જાહેરાતો.

૨૦ મિ: “કુટુંબોને મદદ કરવા.”—ભાગ ૨. (ફકરા ૭-૧૩) સવાલ-જવાબ. ભાઈ-બહેનોને પૂછો કે કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે પાન છ પરના બૉક્સમાં આપેલા અમુક સૂચનો અપનાવવાથી તેઓને કયો લાભ થયો.

૧૦ મિ: “બાળકોને યહોવાહની ભક્તિ કરવાનું શીખવો.” સવાલ-જવાબ. ભાઈ-બહેનોને પૂછો કે તેઓનાં મા-બાપે કઈ ખાસ રીતોથી પ્રચારમાં પ્રગતિ કરવા તેઓના ગજા પ્રમાણે ધ્યેયો બાંધવા મદદ કરી હતી.

ગીત ૨૧ (164) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો