માર્ચ ૫નું અઠવાડિયું
ગીત ૩ (32) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૦૯, ૧૧૦ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યિર્મેયા ૧-૪ (૧૦ મિ.)
નં. ૧: યિર્મેયા ૩:૧૪-૨૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાના નામથી ઓળખાવામાં કેમ શરમાવું ન જોઈએ?—યશા. ૪૩:૧૨ (૫ મિ.)
નં. ૩: તબીબી સારવારને કઈ દૃષ્ટિએ જોવી—fy પાન ૧૨૪-૧૨૬, ફકરા ૧૯-૨૩ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૬ (204)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: માર્ચ મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં તમારા વિસ્તારમાં લાગુ પડે એવા બે-ત્રણ લેખો પર ધ્યાન દોરો. ચોકીબુરજના લેખો બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોને રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. એવી જ રીતે સજાગ બનો! માટે પણ કરો. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૧૮ (130) અને પ્રાર્થના