૧
અયૂબની પ્રમાણિકતા અને ધનસંપત્તિ (૧-૫)
શેતાન અયૂબના ઇરાદા પર સવાલ ઉઠાવે છે (૬-૧૨)
અયૂબ પોતાની સંપત્તિ અને બાળકો ગુમાવે છે (૧૩-૧૯)
અયૂબ ઈશ્વરને દોષ આપતો નથી (૨૦-૨૨)
૨
શેતાન ફરી અયૂબના ઇરાદા પર સવાલ ઉઠાવે છે (૧-૫)
શેતાનને અયૂબ પર બીમારી લાવવાની છૂટ આપવામાં આવે છે (૬-૮)
અયૂબની પત્ની: “ઈશ્વરને શ્રાપ દો ને મરી જાઓ!” (૯, ૧૦)
અયૂબના ત્રણ મિત્રો આવે છે (૧૧-૧૩)
૩
૪
૫
૬
અયૂબનો જવાબ (૧-૩૦)
તેણે કહ્યું, પોકાર કરવો ખોટું નથી (૨-૬)
તેને દિલાસો આપનારા દગાખોર છે (૧૫-૧૮)
“સાચી વાત કોઈને દુઃખ પહોંચાડતી નથી!” (૨૫)
૭
૮
૯
અયૂબનો જવાબ (૧-૩૫)
માણસ ઈશ્વર સામે લડી ન શકે (૨-૪)
‘ઈશ્વર એવાં કામો કરે છે, જેનો પાર પામી શકાતો નથી’ (૧૦)
કોઈ પણ માણસ ઈશ્વર સામે દલીલ કરી ન શકે (૩૨)
૧૦
૧૧
૧૨
અયૂબનો જવાબ (૧-૨૫)
“હું તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી” (૩)
“મારા મિત્રો મારી મશ્કરી કરે છે” (૪)
‘ઈશ્વર પાસે બુદ્ધિ છે’ (૧૩)
ઈશ્વર ન્યાયાધીશો અને રાજાઓ કરતાં ચઢિયાતા છે (૧૭, ૧૮)
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
અયૂબનો જવાબ (૧-૨૯)
‘મિત્રોની’ સલાહનો નકાર કરે છે (૧-૬)
તે કહે છે કે તેને તરછોડી દેવામાં આવ્યો છે (૧૩-૧૯)
“મારો એક છોડાવનાર છે” (૨૫)
૨૦
૨૧
૨૨
૨૩
અયૂબનો જવાબ (૧-૧૭)
ઈશ્વર આગળ ફરિયાદ કરવા માંગે છે (૧-૭)
તેનું કહેવું છે કે તે ઈશ્વરને શોધી શકતો નથી (૮, ૯)
‘હું તેમના માર્ગથી આડો-અવળો ગયો નથી’ (૧૧)
૨૪
૨૫
૨૬
અયૂબનો જવાબ (૧-૧૪)
“નિર્બળોને તો તેં ઘણી મદદ કરી છે ને!” (૧-૪)
‘ઈશ્વર પૃથ્વીને કોઈ આધાર વગર અધ્ધર લટકાવે છે’ (૭)
‘ઈશ્વરનાં આ બધાં કામો તો માત્ર એક ઝલક છે’ (૧૪)
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
અયૂબે યહોવાને જવાબ આપ્યો (૧-૬)
ત્રણ મિત્રો દોષિત ઠર્યા (૭-૯)
યહોવા અયૂબની સમૃદ્ધિ પાછી આપે છે (૧૦-૧૭)