વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 માર્ચ પાન ૨
  • ઇઝરાયેલીઓની છાવણીથી મળતો બોધપાઠ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઇઝરાયેલીઓની છાવણીથી મળતો બોધપાઠ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોવા ઇઝરાયેલીઓ માટે લડ્યા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • લેવીઓની સેવા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • માનતા પૂરી કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 માર્ચ પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો

ઇઝરાયેલીઓની છાવણીથી મળતો બોધપાઠ

યહોવાની ભક્તિમાં જવાબદાર ભાઈઓ આગેવાની લે છે (ગણ ૭:૧૦; it-૧-E ૪૯૭ ¶૩)

ઈશ્વર ભક્તોએ બધું જ શોભતી અને વ્યવસ્થિત રીતે કરવું જોઈએ (ગણ ૭:૧૧; it-૨-E ૭૯૬ ¶૧)

યહોવા દરેક વ્યક્તિની ક્ષમતાને ધ્યાનમાં રાખે છે (ગણ ૮:૨૫, ૨૬; w૦૪ ૮/૧ ૨૫ ¶૧)

યહોવાએ ઇઝરાયેલ પ્રજાને વ્યવસ્થિત રીતે દોર્યા હતા. આજે પણ તે પોતાના લોકોને એવી જ રીતે દોરે છે. તેમની ભક્તિ કરવા દરેક જણ જે મહેનત કરે છે એની તે ખૂબ કદર કરે છે.

ચિત્રો: વડીલો મંડળની પ્રવૃત્તિમાં આગેવાની લે છે. ૧. એક વડીલ અને યુવાન ભાઈ પ્રાર્થનાઘરમાં ખુરશીઓ સાફ કરે છે. ૨. એક વડીલ ગ્રૂપના ભાઈ-બહેનોને ઘર ઘરના પ્રચારકાર્યમાં લઈ જાય છે. ૩. વડીલોની મિટિંગમાં એક વડીલ પ્રાર્થના કરે છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો