બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૬-૧૭
તમે કોના જેવું વિચારો છો?
- ખરું કે, પીતરનો ઇરાદો સારો હતો, છતાં ઈસુએ તરત પીતરના વિચારો સુધાર્યા 
- ઈસુ જાણતા હતા કે એ સમય પોતાના પર “દયા” બતાવવાનો ન હતો. શેતાન એવું ઇચ્છતો હતો કે ઈસુ એ કપરા સંજોગોમાં નબળા પડી જાય 
ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવા ઈસુએ બતાવેલી ત્રણ બાબતો આપણે કરવી જ જોઈએ, જે નીચે જણાવી છે. એ દરેકમાં શાનો સમાવેશ થાય છે?
- પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરવો 
- પોતાનો વધસ્તંભ ઊંચકવો 
- ઈસુને પગલે ચાલતા રહેવું