૫૦ તું લેવીઓને સાક્ષીલેખના* મંડપની,*+ એનાં બધાં વાસણોની અને મંડપની સર્વ વસ્તુઓની જવાબદારી સોંપ.+ તેઓ મંડપને અને એનાં બધાં વાસણોને ઊંચકશે.+ તેઓ મંડપમાં સેવા કરશે+ અને મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખશે.+
૨ પછી હિઝકિયાએ યાજકો અને લેવીઓને તેઓના સમૂહો પ્રમાણે વહેંચી દીધા,+ જેથી તેઓ પોતાને સોંપેલી સેવા કરે.+ તેઓ અગ્નિ-અર્પણો અને શાંતિ-અર્પણો ચઢાવતા. તેઓ યહોવાનાં આંગણાંના દરવાજાઓની અંદર સેવા આપતા અને આભાર-સ્તુતિ કરતા.+